________________
પ્રસ્તાવના
નિક્ષેપની સુગંધથી મઘમઘાયમાન બનાવી દીધું છે. આપની અનુપ્રેક્ષામાં પૂર્વાચાર્યો પધારતા હશે એવી કલ્પના કરી શકાય.
મને તો ખૂબ આનંદ આવ્યો. જેનશ્રુતજ્ઞાનપર અને આપના પર હૈયું ઓવારી ગયું.” - “નિક્ષેપ અંગેની અભૂત અને વિસ્તૃત વિચારણાથી ઘણો આનંદ આવ્યો. પૂર્વોની ઉપસ્થિતિમાં જે અનુપ્રેક્ષાઓ થતી હશે તે કેવી હશે ? એમ વિચારવાનું મન થઈ જાય.”
પરમકૃપાળુ પરમાત્માએ નિક્ષેપ અંગે પ્રકારેલા અનુપમ બોધની કંઈક ઝાંખી મેળવવા માટે ભાવુકો આ ગ્રન્થનો સહારો લે એવી નમ્ર વિનંતિ સાથે... કા.વ.૧૨
ગુરુપાદપઘરેણું ઈસ્લામપુર
અભયશેખર
વિષયાનુક્રમ
-
9
ક
»
વિષય વૃત્તિગ્રન્થનું મંગળાચરણ મૂળગ્રન્થનું મંગળાચરણ નિક્ષેપનું લક્ષણ અને ભેદ “નિક્ષેપશબ્દના બે અર્થ અર્થાભિધાનપ્રત્યયા..” ન્યાય અંગે શંકા સમાધાન શ્રી અનુયોગદ્વારમાં કહેલ નિયમ નિક્ષેપના ૪/૩ પ્રકારની વિચારણા નામાદિ ભેદો કોના ? શબ્દના કે વાચ્યાર્થના ? શબ્દપ્રતિપાદ્ય અર્થના ભેદો છે... વાચ્યતાવચ્છેદકનો વિચાર વિભાજ્યતાવચ્છેદક કોણ છે ?
૧૧
૧૪
૧૭
૧૮
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org