Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 117
________________ પ્રવચન: ૮ દુહા - રોષ સહિત અવિવેકથી, કરે ન અર્થ વિચાર, મન ઉગે જસ ઇ, વિનય રહિત ભયથાર ૧: વ્યાપાર ચિંતન લસંહ; નિયાણું મોહ વશ; સામાયિક મનાણાં ટાળો દોષ એ દશઃ ૨૪ કુવચન ટુંકારો કરે, દીએ સાવવા આદેશ, લવલવતો વઢવાડ ને, દીએ આવકાર વિશેષઃ ૩: ગાળ દીએ વળી મોહ વશ, હલાવે લઘુ બાળ, કરતો વિકથા હાસ્ય એ, વચન દોષ દશ ટાળ :૪: ચપલાસન ચિદિશિ જુએ, સાવઘ કામ સંઘટ, ઓઠીંગે અવિનીતપણે, બેસે જે ઉદભટ્ટ :૫ : આળસ મોડે મેલ ખાજ ખણે, પાય પર રાખે પાય; ૧૨ અતિ પ્રગટે કે ગોપવે, નિદ્રા સહિત નિજ કાયઃ : બાર દોષ એ કાયના, મન વચના થયા વીશ; સામાયિકનાં સવિ મળી, ટાળો દોષ બત્રીશ. :૭ : ૯ ૧૦ ૭ ૮ ૯ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130