________________
પ્રવચન: ૮
દુહા - રોષ સહિત અવિવેકથી, કરે ન અર્થ વિચાર, મન ઉગે જસ ઇ, વિનય રહિત ભયથાર ૧: વ્યાપાર ચિંતન લસંહ; નિયાણું મોહ વશ; સામાયિક મનાણાં ટાળો દોષ એ દશઃ ૨૪ કુવચન ટુંકારો કરે, દીએ સાવવા આદેશ, લવલવતો વઢવાડ ને, દીએ આવકાર વિશેષઃ ૩: ગાળ દીએ વળી મોહ વશ, હલાવે લઘુ બાળ, કરતો વિકથા હાસ્ય એ, વચન દોષ દશ ટાળ :૪: ચપલાસન ચિદિશિ જુએ, સાવઘ કામ સંઘટ, ઓઠીંગે અવિનીતપણે, બેસે જે ઉદભટ્ટ :૫ : આળસ મોડે મેલ ખાજ ખણે, પાય પર રાખે પાય;
૧૨ અતિ પ્રગટે કે ગોપવે, નિદ્રા સહિત નિજ કાયઃ : બાર દોષ એ કાયના, મન વચના થયા વીશ; સામાયિકનાં સવિ મળી, ટાળો દોષ બત્રીશ. :૭ :
૯
૧૦
૭
૮
૯
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org