Book Title: Navkar Prabhav
Author(s):
Publisher: Jain Prarthana Mandir Trust
View full book text
________________
| શત્રુંજય મંડન શ્રી આદિનાથાય નમઃ || -
aust2 yella
તવીર મહિમા
વશોવિજયજ
* શ્રી જિનશા..
ત્રી શ્રી નવકા
(સંપાદક) ચીમનલાલ કલાધર પ્રેરણા-માર્ગદર્શન-આશીર્વાદ
નવકાર મંત્રના પરમ સાધક પૂજ્યશ્રી જયંતભાઇ ‘રાહી'
પ્રકાશક જૈન સાહિત્ય મંદિર એ-૧૦૧, રામકૃષ્ણ એપાર્ટમેન્ટ, છેડા રોડ, હસકરવાડા,
જોશી હાઇસ્કૂલ પાસે, ડોંબીવલી (પૂર્વ), પીન-૪૨૧ ૨૦૧. ફોન : (૫૨૫૧) ૨૪૨૦૮૦૧
મો. ૯૮૧૯૬૪૬૫૩૩ પ્રિકાશન વર્ષ) સં. ૨૦૬૪ / સન ૨૦૦૮
(મુદ્રક) રાજુલ આર્ટસ
(ઘાટકોપર) ફોન : ૨૫૧૧ ૦૦૫૬, ૨૫૧૪ ૯૮૬૩ (છુટક મૂલ્ય : રૂા. ૧૦૦/
રતન માહિ સારો હીરો, નીરોગી નરમાંહિ, શીતલ માંહિ ઉસીરો, ધીરો વ્રતધરમાંહિ; તિમ સવિ મંત્રમાં સારો, ભાખ્યો શ્રી નવકાર, કહ્યા ન જાયે રે એહના, જેહના છે બહુ ઉપકાર...'
| -ઉપાધ્યાય યશોવિજયજી વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર, નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતા જય જયકાર; સકલમંત્ર શિર મુકુટ મણિ, સદ્ગુરુ ભાષિત સાર, સો ભવિયા મન શુદ્ધ શું, નિત્ય જપીએ નવકાર...'
-કુશલલાભ વાચક ‘દશમે અધિકાર મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકો, શિવસુખ ફલ દાતાર; એ જપતાં જાયે દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમરો ચૌદ પૂરવનો સાર...”
-મહોપાધ્યાય વિનયવિજયજી લાખ એક જાપ જન પુણ્ય પૂરા જપે, પદવી પામે અરિહંત કેરી; અશોકવૃક્ષ તલ, બાર પર્ષદ મલે, ગડગડે દંદભિ નાદ ભેદી...”
-કીર્તિવિમલજી હોય બહુ ફળ દાયક ઇહ-પરલોકે સાર, સિદ્ધિ સઘળી એહમાં ચૌદ વિધા આધાર; બહુ ભેદે ધ્યાઓ કમલ કર્ણિકાકાર, વળી રહસ્ય ઉપાંશ-ભાષ્ય જાપ ત્રિણ સાર...'
-જ્ઞાનવિમલસૂરિ
શ્રીમતી હંસાબેન રમેશભાઇ મહેતા (નવી મુંબઇ)
છે*
GAR

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 252