Book Title: Navkar Mantra Aradhana Prabhav Pustika 2
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ છે વાંદરો નવકારના અક્ષરે જે પામી ગયો દેવલોકના દેવે અવધિજ્ઞાનથી જોયું કે હું મરીને કયાં ઉત્પન્ન થવાને હું તેને જ્ઞાનથી જાણ્યું કે વાંદરે થવાને છું જે જંગલમાં ઉત્પન્ન થવાનો હતો ત્યાં જઈ ત્યાં પત્થરની શીલાઓ હતી તેના ઉપર નવકારમંત્ર અક્ષરે કેતરી દીધા દેવ ત્યાં વાંદરા તરીકે જન્મનવકારમંત્ર કોતરેલી શિલા ઈ-વિચારવા લાગ્યું કે મેં આવું કાંઈ જોયું છે ? વિચારતા વિચારતાં જાતિસ્મરણ જ્ઞાન થયું પિતે વાંદરાના ભવમાં પિતે નવકારમંત્ર મરણથી પિતાને ભવ સુધારી ગયે. નદી કીનારાના છેડવા ઉગેલા હેય છે ને તાડ જેવાં મેટા ઝાડ પણ હોય છે. નદીમાં પુર આવે નેતરના છોડ નમી જાય તે બચી જાય છે ને મેટા ઝાડ અકકડ રહે છે તે ફેકાઈ જાય છે. તેમ સમર્પણ ભાવથી પ્રભુનું શરણું સ્વીકારવું જોઈએ. છે નવકાર મંત્ર શાશ્વત અને અનાદિના છે નવકાર-કરેમિ ભંતે-નમુટ્યૂણું એ ત્રણ શાશ્વતા છે. હું સમર્પણ ભાવ સ્મરણ-જલ્પન-દર્શન-ને સ્પર્શન અકેક પ્રભુની વધારે ને વધારે નજીક લાવે છે નમે તે સૌને ગમે. દાંત અકકડ રહે છે. જીભ નરમ રહે છે. જન્મે ત્યારે જીભ સાથે આવે છે ને મારે ત્યાં સુધી સાથે રહે છે કારણ તે નરમ છે જેમ વાળો તેમ જીભ વળે છે. દાંત જમ્યા પછી આવે છે ને મરણ પહેલાં ચાલ્યા જાય છે કારણ તે અકકડ રહે છે ફેકાઈ જાય છે તેમ નમ્ર બની સમર્પણ ભાવ લાવવાનો છે. છે મુંબઇ પ્રાર્થના સમાજનું અનુભવ દષ્ટાંત /સોનાં ઉચચાર સંભળાવવાથી રોગ સારા થયે પ્રાર્થના સમાજના દેરાસરે એક ફેઇન જઈ આવેલ યુવાન દરરોજ કલાક બે કલાક ભકિત કરે તે સ્થળે ર૦૧૪ માં હાલ પૂ. આચાર્ય મહારાજ શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસ સ્થિર રહેલ તે આ યુવાનને દરરોજ કલાક બે કલાક ભકિત કરવા જતાં જે તે યુવાનને એક સમયે બેલા ભાઈ? તને આટલી બધી ભકિત કરવા માટે ભાવ શાથી થયો : કોઈ કારણ છે ! તે યુવાને કીધું સાહેબજી! મારા જીવનમાં મને તેવો અનુભવ થયો છે જેથી મારી શ્રદ્ધા મજબુત થઈ છે. તેથી ભકિત કરું છું. તે ભાઈ તારા જીવનમાં શું બન્યું તે કહે ! 99899"seosseum**** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34