________________
8088B%86BB88888888
વંદન નમસ્કાર માટે! તીર્થકરે. અરિહતે. સિધ્ધ સર્વે વીતરાગ. રાગદ્વેષ રહિત છે. સર્વ કર્મને ક્ષય કર્યો છે. અને જગતના ઉપકાર માટે માગશકે છે અને પરમપદને પ્રાપ્ત કરેલ છે તેના વંદન પૂજન નમસ્કાર કરવાથી આપણે તેના ગુણ મેળવી ગુણવાન બની ઉત્તમોત્તમ બનવાનું છે જેથી વંદન-પૂજન-મરણ નમસ્કાર કરવાને છે.
કોરિતા – સપ્તાક્ષરીજાપથી સંસારનો ઉચ્છેદ થાય છે. િરિા સિદ્ધ – છ અક્ષરી મંત્ર ૩૦૦ વાર અને સિત ચાર અક્ષરને મંત્ર
૪૦૦ વાર અને એક અક્ષર “” વર્ણને ૫૦૦ વાર જ૫નાર ઉપવાસનું ફળ થાય છે.
એમ શ્રી હેમચંદ્રાચાર્યે યોગ શાસ્ત્રના આઠમાં પ્રકાશમાં જણાવેલ છે. . રોગીઓ જેના ગુણ જાણ્યા નથી તેવા રત્નો વગેરે રોગીના તાવ-સૂળ પ્રમુખ વગેરેને શમાવે છે તેમ પ્રસ્ત ભાવવાલા સ્તુતિ તે રૂપ ભાવને આત્માને કમ
રોગોને નાશ કરે છે. છ એ પાંચપરમેષ્ઠીનું વાચક પદ છે શ્રી સિદ્ધચક્રનું આદિ બીજ છે- સર્વ શાસ્ત્રોનું રહસ્ય ભૂત છે. સર્વ વિદનેને નાશ કરનાર છે તે કલ્પદ્રુપ સમાન છે પરંતુ તેનું એકાગ્રચિત્તે વિધિપૂર્વક પ્રણિધાન કરવાથી સર્વવાંછિત ફળ આપે છે.
- ખાસ અગત્યતાનું સૂચન :(૧) જા૫ સમયે ધ્યાન રાખવાની પાંચ બાબતે
(૧) દરરેજને નિશ્ચિત સમય એક જ રાખો. (૨) દરરોજનું આસન પણ એક જ રાખવું. (૩) દરરોજ બેસવાની દિશા પણ એક જ રાખવી. (૪) દરરોજની નવકારવાળી પણ એક જ રાખવી.
(૫) દરરાજના ગણવાને જાપની સંખ્યા પણ એક જ રાખવી. (૨) જાપ કરવાની સમજણ
• મેક્ષ માટે જાપ અંગુઠાથી કરો. • ધન અને સુખ માટેનો જાપ મધ્યમાં આંગળીથી કરે. • શત્રુ દમન માટે જાપ તર્જની આંગળીથી કરે. • શાંતિ માટે જાપ અનામિકા આંગળીથી કરવો. • આકર્ષણ કાર્ય માટે જાપ કનિષ્ઠિકા આંગળીથી કરો.
માત્ર
Jain Educaton
ternational
For private & Personal use only
www.jainelibrary.org