Book Title: Navkar Mantra Aradhana Prabhav Pustika 2
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 31
________________ (૧૯). ભયંકર સાપ લઇ ઘડામાં સાપને મુ ને ઘરના ખુણાના ઓરડામાં ઘડે મુક. બીજા દિવસે શ્રીમતીને ઘડામાંથી કલની માળા લાવવા સસરાએ ઓરડામાં મોકલી. શ્રીમતીએ અંધારામાં મંત્ર સ્મરણ કરી ઘડામાં હાથ નાખ્યો. સર્પ કુલની માળા થઇ ગઇ તે ફુલની માળા સસરાને લાવી આપી. સસરાને પતિ પણ પ્રભાવ જોઈ નવકારના ભકત બની ગયા. ' શુળીએ ચઢેલો શેર દેવલોકમાં ગયો : રાજાએ ચોરને શુળી ઉપર ચઢાએ પાણીની તરસ લાગી પાણી પાણીની બૂમ પાડવા લાગ્યું. રાજાના હુકમથી કે પાછું આપતું નથી. આ તે રસ્તે જિનદાસ બહારગામથી આવી રહ્યો હતે. તેણે ચેરની બુમ સાંભળી પાણી લઈ આવવા કીધું ત્યાં સુધી. “નમો અરિહંતાણને જાપ કરવા કીધું. જાપ કરે છે પરંતુ ભુલી ગયો જેથી “આણુતાણું” જાપ કરવા માંડયો. શેઠ આવે તે પહેલાં મરી ગયા ને દેવગતિમાં ઉત્પન્ન થયો. (૬) જિનદત્ત શેઠ નવકારથી બચી ગયો: ગામના રાજાને નદીમાંથી બીજોરું મળ્યું. તેના મધુર સ્વાદથી બીજોરા ખાવાની તલપ લાગી બીજેરૂં લેવા જાય તેને અધિષ્ઠાયક મારી નાખે. પરંતુ મરતાં બીજોરું નદીમાં નાખે તે બીજોરું રાજ લઈને ખાતે રાજાએ બીજેરૂં લાવવા ગામના માણસેના દ્વારા બાંધ્યા. ચીઠી નીકળે તે બીજે લેવા જવાનું વારા બાંધ્યા. એક સમયે જિનદત શ્રાવકને વારે આવ્યો. તેણે બગીચામાં જઇ નવકાર મંત્રનો જપ મોટા સ્વરે કરવા માંડયો. દુષ્ટદેવ કબજે થઇ ગયા ને ઘેર બેઠાં બીજે રૂં પહોંચાડવાનું કબુલ કરાવ્યું જેથી પિતાનું તેમજ ગામના લેકેને મરણથી બચાવ્યા. (૭) સમડીના મરણ સમયે – મુનિ ભગવતે નવકાર મંત્ર સંભળાવ્યો તે ભરૂચ નગરમાં સુદર્શના રાજકુમારી થઇને ભરૂચમાં જાતિ સમરણ જ્ઞાન થયું. તે સમડી વિહાર મંદિર બંધાવ્યું હતું. (૮) કમઠ તાપસ વારાણસીમાં યજ્ઞ કરી રહ્યો છેશ્રી પાર્શ્વકુમાર ત્યાં આવે છે યજ્ઞના લાકડામાં સર્ષ બળી રહ્યો છે તેને સેવક પાસે નવકાર મંત્ર સંભળાવ્યો છે તે સપ' મટીને “ધરણે થયા ને પ્રભુને ઉપસર્ગ કરતાં મેઘમાલીને અટકાવી પ્રભુની ભકિત કરી શ્રીપાલ – મયણ. અમરકુમાર – રાણી રત્નાવતી – (શિવકુમારે સેનાને પુરૂષ કર્યો વગેરે અનેક દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. મન-વચન કાયાની એકાગ્રતાથી વિધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34