________________
***********99øsø
(૧૮) સર્વ શિરોમણી શ્રી મહા મંત્ર નવકાર:
શાશ્વતો અનાદિને છે નમે અરહિંતાણું, નમો સિદ્ધાણં નમો આયરિઆણું
નમો ઉવજઝાયાણં નમો લોએ સવ સાહૂણું એસે પંચ નમુક્કારો, સવ પાવ પણુસણું
મંગલાણં ચ સરસ, પઠ્ઠમ હવઈ મંગલં છે.
( દિવસનો થાક રાત્રે ઉતરી જાય છે તેમ-મન-વચન કાયાના પાપને થાક નવકાર
મંત્રથી ઉતરી જાય છે. અંતરાત્મ ભાવ લાવનાર-ટકાવનાર-વધારનારને છેવટે પરમાત્મ ભાવ સુધી લઈ જનાર નવકાર મંત્ર છે. મન વચનને કાયાની એકાગ્રતા-ધ્યાન-દયેયને માતાની જેવી એકનિષ્ઠા તે રીતે નવકાર મંત્રમાં તદાકાર થવાય તો તરત ફળે છે. એ હરતાં ફરતાં–લઘત-જાગતાં–ખાતા–પીતા સર્વ સ્થાને નવકાર-નવકાર નવકાર શ્વાસોશ્વાસની માફક એત પ્રત બનાવી દે.
શ્રી નવકાર મંત્ર મહિમાના દ્રષ્ટાંતો (૧) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ પિતાની માતા (પાહિની)
સાનીજીના સ્વર્ગવાસ વખતે પુણ્યાથે એક કેડ નવકારનો જાપ કહો
હતો આવા મહા જ્ઞાની પુરુષે પણ નવકાર મંત્રને આશ્રય લે છે. (૨) ચૌદ પૂર્વધર મહાપુરૂષે પણ અંત સમયે નવકારનું સ્મરણ કરે છે, મરતી
વખતે સેંકડો વીંછી કરડે તેવી વેદના થાય. તેના કરતાં વધારે વેદના જન્મ કરતાં મરણની વધારે થાય છે બધા શાસે ભુલી જાય ફક્ત નવકાર
મરણથી દુધ્યાન ન થાય ને શુભ ધ્યાન રહે તે માટે નવકાર મંત્ર સંભળાવાય છે શાંતી-સમતા સમાધી અંતિમ સમયે રહે તે સદ્ગતિ થાય છે. ભીલ ભીલડીનું દ્રષ્ટાંત ૦ જંગલમાં રહેતા ભીલ ભીલડીને એક તપસ્વી સાધુ ભગવંતને સમાગમ થય ને જીવહિંસાને ત્યાગ કર્યો ને નવકાર મંત્ર શીખે તેને જાપ કરવાથી
તેના પ્રભાવે દેવલોકમાં ઉત્પન્ન થયા. (૪) શ્રીમતી શેઠાણું:
ધર્મારાધના બહુ કરતી. સસરાને ગમતું નહિં દેશી બને છોકરાને વાત કરી. પ્રેમ ઓછો કર્યો. સસરાએ બીજા લગ્ન કરાવવાના વિચારથી, મારી પાસેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org