Book Title: Navkar Mantra Aradhana Prabhav Pustika 2
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai
View full book text
________________
WWW.
WB©
(૧૦)
(૩) જાપ ચંચળ ચિત્તથી કરેલ તેમજ મેર એળગીને કરાએલા જાપ અને નખ લગાડીને કરાએલ જાપ લગભગ નિષ્ફળ જાય છે.
(૪) મન–વચન અને કાયાની એકાગ્રતા પૂર્વકનેા જાપ સફળતા પામે છે ત’જીરાના ત્રણ તાર સરખા ન હેાય તેા મેસરા અવાજ આવે છે. માટે ૧પ એકાગ્રતાપૂર્વક કરવા.
(૫) નવકારવાળી પુરી થાય એટલે ક્રુમટાને આંખે લગાડી આંગળીથી નવકાર વાલી પલટાવીને જ્યાંથી શરૂ કરેલ ડ્રાય તે મણકાથી કરી મહુવાનું શરૂ કરવું.
(૬) સુતરની નૌકારવાલીને જાપ સદા સુખકારી છે, પલાસ્ટીક, લાકડાની નવકારવાલને
જાપ અલ્પ મૂળવાળા થાય છે,
(૭) ચાંદી પરવાલા–સેનું અને મોતીની નવકારવાથી અનુક્રમે શાંતિ સૌભાગ્ય આરાગ્યની પુષ્ટી કરે છે.
(૮) રત્ન સ્ફટિક નીશ્ચમ અને તેજસ્વી મણીની નવકારવાલીથી કરાતા જાપ હજારો ઉપવાસના મૂળ તે આપનારા થાય છે.
(૯) શંખની નૌકારવાલીથી કરાતા જાપ ૧૦૦ મા અને પ્રવાળની નૌકારાવાણીથી ગણાતા જાપ એક હજાર મા સ્ફટિકની નોકારવાથીથી ગણાતે જાપ ૧૦ હજાર ગણા લાભ મળે છે,
(૧૦) પુત્ર‘જીવ નામની વનસ્પતિથી કરાતા જાપ અન તમણા અને મેાતીની માલાથી ગણાતા જાપ લાખ ગણા મળે છે સેાનાની માલાથી કરાતા જાપ ૧૦ ક્રોડગણા લાભ મળે છે. (૧૧) ચદનની માલાથી કરાતા જાપ ૧૦૦ ક્રોડ ગણુ તે લાભ રત્નમાલાથી ગણાતો જાપ ૧૨ હજાર ક્રોડ ગણા લાભ સુતરની માલાના જાપ સપૂણ્` વિશિષ્ટ ફળની પ્રાપ્તિ રાવે છે. તેતાથી વધારે હાથના વેઢથી ગણાતા જાપ અનેકગણા લાભ આપે છે.
(૧૨) નવપદાવતથી કરાતા જાપ કાડાકાડી ના લાભ આપનાર બને છે.
શ્રી નવકાર જાપ મહિમા:
♦ એક અક્ષરના જાપથી ૭ સાગરોપમના પાપ જાય છે.
♦ એક પદના જાપથી ૫૦ સાગરાપમના પાપ જાય છે,
♦ એક તવકારના જાપથી ૫૦૦ સાગરાપમના પાપ જાય છે.
૭ એક બાંધા પારાની નવકારવાલીના જાપથી ૫૪૦૦૦ સાગરોપમના પાપ જાય છે.
333333333333333
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34