________________
$88888888888888888
. (૧૨) (૩) વ્યવહારિક નામ:-શ્રી નમસ્કાર મહામંત્ર.
• આરાધકોના હૈયામાંથી પરમેઠી પ્રત્યે ગુણાનુરાગથી જ લું
આ નામ છે, (૪) રૂઢ નામ :- શ્રી નવકાર મંત્ર.
• આ નામ સામાન્ય બાલ–ોપાલ લેક દર્ભે ચઢેલ નામ છે. નવકારના પદો - સંપદાઓ અક્ષરો નવકારના પદ ૯ છે • સંપદા ૮ છે.
છે પાંચ પદના અક્ષરે ૩૫ છે. ચૂલિકાના ચાર પદેના અક્ષરે ૩૩ છે. • સંપુર્ણ નવકાર ૬૮ અક્ષર છે.
શ્રી નવકાર મંત્રની નિત્ય આરાધના (૧) શ્રી નવકાર મંત્રનું મરણ સવારે અને રાત્રે સુતી વખતે
કરવાનું છે. • સવારે ઉઠતા જ આંખ મીંચીને ૩-૯-૧૨ નવકારનું સ્મરણ કરી પછી શા
બહાર પમ મુકવો. • રાત્રે સુતા સાત નવકાર ગણુ આહાર પાડ્યું ને ત્યાગ કરી સુવાનું છે. દરરોજ
બને તે નવકારવાળી (એક બધા પારાની) ૧૦૮ નવકાર ગણવા જોઇએ. (૨) શા માટે? • મારૂડીક મંત્ર બેલી સપનું ઝેર ઉતારી નાંખે છે તેમ નવકારમાં મંત્રાક્ષ
છે. તેનાથી સંસારના રાગદ્વેષનું ઝેર ચઢે નહિં અને ચઢયું હોય તો ઉતરી જાય છે. નેળીયે ને સર્ષ બે લડે છે. જેથી નેળીયાને સપનું ઝેર ચઢે એટલે નેલવેલ નામની વનસ્પતિ સુધી આવી ઝેર ઉતારી નાંખે છે તેમ નવકારથી સંસારનું
ઝેર ઉતરી જાય છે. • વ્યવહારમાં કે વ્યાપારમાં નવું વરસ સફળ થાય માટે નવા ચોપડામાં શ્રી ગૌતમ રવામિજી શાલીભદ્રજી વગેરેના નામ લખાય છે તેમજ નવા વસમાં પહેલું બીલ કેઈ સજજન પુરૂષનું નામ લખી ગ્યાપાર શરૂ કરાય છે જેથી વરસ સારૂ અને અભ્યદયવાળું જાય તેથી તેમ કરીએ છીએ. ૭ નવકાર મંત્રમાં દેવગુરુનું નામ સ્મરણ છે જેના નામ રમરથી સંસારના
પાપ તાપ-સંતાપ દુર થાય અને શાંતિ- સમતા સમાધિ પ્રાપ્ત થાય છે.
$$8BBBBBBBKØBAKOBS
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org