________________
$$$$$$$$$$$$$$$$$$
શ્રી નવકાર મંત્રી રાધા છે ઉતમ ગણાતી દરેક ચીજ ગુરૂગમ પૂર્વક વિધિથી કરાયતે તે ફળવાથી બને છે. છે કલ્પવૃક્ષ ચિંતામણ રને રાજા–પ્રધાને શેઠ વગેરે મેટા માણસે પણ સેવા ભકિતની
અપેક્ષા રાખે છે ને તેમની વિધિ પૂર્વક સેવા ભકિત કરવાથી તે પ્રસન્ન થાય છે. છે આપના મહાનિશીય આદિ સુગમાં નવકાર મંત્રની આરાધના માટે શાસ્ત્રકારોએ
ત્રણ માર્ગો બતાવ્યા છે. પહેલો આરાધન વિધિ -શ્રી પંચ મંગલ મહામૃત સાધના ૧૮ દિવસના ઉપધાન
વહન કરી ગુરૂ મુખે નવકાર ગ્રહણ કરે તે (અઢારીયું)
ઉત્કૃષ્ટ આરાધના બીજો આરાધન વિધિ-વીશ દિવસ આયંબીલ અથવા ખીરના એકાસણું કરી
રાજના પાંચ હજાર નવકાર ગણી સકેત કુલ પ્રભુને
ચઢાવતા જઇ જાપ કરવો તે મધ્યમ આરાધના વિજે આરાધન વિધિ -નવ દિવસ એકાસણા કરી શ્રી નવકાર મંત્રના લધુ તપની
વિધિપૂર્વક બારાધના કરવી તે જઘન્ય આરાધન
दिवा रात्रौ सुखे दुःखे, शोके हर्ष गृह सहिः । क्षुधि तृप्ती गमे स्थान, ध्यातव्याः परमेस्ठीन ॥
દિવસે કે રાત્રે, સુખમાં કે દુખમાં, શોકમાં કે 'માં, ઘેર કે બહાર-ભૂખમાં તુતિમાં, જવામાં કે રહેવામાં પરમેષ્ઠીઓનું ભાન ધરવું જોઇએ.
શ્રી નમસ્કાર મંત્રના ચાર નામ (૧) આગમિક નામ :- શ્રી પચ મંગલ મહાશ્રુત સ્કંધ,
• આ નામ શ્રી મહાનિશીય સત્ર આદિ આગમાં છે. (૨) સૈદ્ધાનિક નામ:-શ્રી પંચ પરમેષ્ઠી નમરકાર મહામંત્ર.
શ્રી નમસ્કાર મંત્રના મહિમાને સૂચવતાં ગ્રંથમાં આ
નામનો ઉલ્લેખ છે. 88888888888888888
AL
tane
' Jain Education international
For Fivate
Personal use only
www.jainelibrary.org