Book Title: Navkar Mantra Aradhana Prabhav Pustika 2
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 21
________________ (૧૩) (૩) સવારે ૩ નવકાર શા માટે? • સંસારની સર્વ વસ્તુઓ જાણવા-જેવાને સ્વભાવ આપને છે પરંતુ જ્ઞાન અને દર્શન ઉપર કર્મોને સમુહ આવેલ છે તે દૂર કરવા સારૂં વર્તન આપના જીવનમાં આવે તે માટે જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધનામાં દિવસ પસાર થાય જેથી ૩ નવકાર ગણવાનાં છે. © રાત્રે સાત નવકાર શા માટે ? • મરણ કયારે થવાનું છે તે ખબર નથી. સુતાં પછી પણ મરણ થાય છે. જેથી સંસારની સર્વ વસ્તુઓની મમતા મુછ રહી નહી જાય તે માટે સરાવાની છે, આહાર-ઉપાધિ-ને દેહ એ ત્રણ સંસારના સાધન છે તે સર્વ સંસારમાં આવી જાય છે. તે કમ' બંધ કરી સંસારમાં રખડાવે છે. આલોકભય – પરલોકભય – મરણલય – આજીવિકાભય – ચારભય આભય - રાજ્ય ભય તે સાત ભલેને દુર કરવા સાત નવકાર ગણાય છે. (૪) • મંત્રનું સ્મરણ-જપન-દશન-૫શન કરી આપને પ્રભુના જેવા બનવા માટે કરવાનું છે. • જેથી વિચારોની અહિ માટે વચન શુદ્ધિ વ્યવહાર અહિ વ્યાપાર શુદ્ધિ આહાર શહિ કરી દેવાની સુધી કરવાની છે. જેથી સુગંધમય જીવન બને. શ્રી નવકાર મંત્ર ભાવાર્થ સમજણ પચ પરમેષ્ઠી શું ! કાણુ ! • પરમ ઉચ્ચ સ્થાને રહે તે પરમેષ્ઠી કહેવાય. • અરિહંત અને સિદ્ધ એ બે દેવ છે. • આચાય–ઉપાધ્યાય ને સાધુ એ ત્રણ ગુર છે. • પંચ પરમેષ્ઠીના ૧૨-૯-૩-૦૫-૨૭=કુલ ૧૦૮ ગુણો છે. અરિહંત કેને કહેવાય ? • અરિ એટલે શત્રુ - હંતાણું એટલે નાશ કરનાર કાર્ય શત્રુને જેને નાશ કર્યો છે તેને મારે નમરકાર પહેલું પદ “નમે અરિહંતાણું” છે. • વીતરાગ અરિહંત સર્વજ્ઞ – પરમામા – બ્રહ્મા – વિષ્ણુ - મહાદેવ કે શંકર કઈ પણ હોય જેને રાગદ્વેષ રૂપી શત્રુને જીત્યા છે તેને અરિહંત કહેવાય છે. ભાવરૂપી બીજેના અંકુરા રામ ક્ષય થયા છે તે બ્રહ્મા-વિષ્ણુ–હરીહર જિન કોઈ પણ હેય તેને મારે નમસ્કાર છે. • અરિહંત ભગવાને ચાર કર્મો જે આત્માના ગુણને ઘાત કરનાર છે તેનો નાશ કરી કેવલ જ્ઞાન મેળવી સર્વજ્ઞ બન્યા છે ને સર્વ જીવોને ઉપદેશ આપી વિચરી રહ્યા છે તે ઉપકારી છે જેથી અરિહંતને પહેલો નમસ્કાર કરેલ છે. OOOOOOOOOOOOOOR$$$ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34