Book Title: Navkar Mantra Aradhana Prabhav Pustika 2
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ VOOR$88%888B8BOKA (૮). છ નવા વરસના ચેપડામાં કોનું પહેલું નામ લખે! શાલીભદ્ર, અક્ષયકુમાર, ગૌતમસ્વામિ, બાહુબલી વગેરેના નામ લખે ! મમ્મણ, કાલસોરીક કસાઈનું નામ કેમ નથી લખતા? તમારે દુશ્મન છે? પહેલું બીલ કોનું બનાવો? ભદ્રક, ભેળા ને સજજન સારા માણસના નામનું બનાવો છો? પર સારા વેપારીને ગુમાસ્ત આવે તે ચીટી બતાવે અથવા ફલાણાને ત્યાંથી આ છું કહે તે હજારે પીયા આપલે કરે છે? હુ નાનું બાળક હોય બા આવ્યો બોલો કેવો ગભરાઈ જાય છે! ન બે છોકરા લડતા હોય કે મોટા લડતા હોય પરંતુ કોઇ સારે માણસ આવે લડતા રહી જાય છે. એક અક્ષર જ બોલે આ શું? શબ્દની કેવી અસર. શ્રી પાળના રાસમાં વીમળેશ્વરયક્ષ કહે છે જે નવપનું દયાન ધરશે તેને સહાય કરીશ! આપતી વખતે મને જરૂર યાદ કરજે હું તમારે સાધર્મિક છું. નામથી દેવતાઓને યાદ કરવાથી સહાય કરે છે. છે તીર્થકરોના-અરિહંતના નામ સાત્વીક છે અને ગુણ નિસ્પન છે જેથી તેના નામ સ્મરણથી પાપ નાશ પામે છે. વંદિતા સત્રમાં કહ્યું છે કે ચીર ચિય પાપ પણાસણા, ભવસયસહસ્સ માણીએ ચઉવીસ જિણ વિણગિય; કહાઈ વેલંતુ મેડિઅહા ચોવીસ તીર્થંકરની કથામાં મારા દિવસે જવાથી હજારો વરસેના પાપ નાશ થાય છે. જહા વિષ કલ્યમય, મંતસુલ વિસારયા વિજઝ હણુંતી માતેલી, તેતે હવઇ નિવિસંn ઝેર ચઢેલ હોય તો મંત્રથી ઉતરી જાય તેમ સૂત્ર મંત્રાક્ષરી છે તેને યાદ કરવાથી ગમે તેવા પાપ નાશ પામે છે. એક દાસી હતી તેને એને એક છોકરો હતો તેને સપનું ઝેર ચઢેલ તે દેસી આખી રાત “ઓ હસ?” “એ હસ?” કહી રડતી હતી તે મૂછ પામેલા છોકરાનું નામ હંસ હતું. અને “ઓ હંસ” એ મંત્રાક્ષર હતા તેના બોલવાથી છોકરાનું ઝેર ઉતરી ગયું ને જાગૃત થયે. અક્ષરોની કેવી અસર અક્ષરો મંત્ર સ્વરૂપ છે પરંતુ તેને જોડનાર વૈજક મહાપુરૂષ છે પરંતુ તે અક્ષરની આરાધના વિધિપૂર્વક એકાગ્રતાપૂર્વક કરાય તે જરૂર તે સફળતા મેળવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34