Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj

View full book text
Previous | Next

Page 12
________________ પછી ત્રણેક વરસ રોગના ઉપશમનના સમય અને પછીનાં છે વરસ વૃત્તિએ રચવાની પૂર્વ તૈયારીના સમય એટલે ૧૧૧૯ સંવત સુધીના ગાળા. ૫. ૧૧૨૦ માં આચાર્યપદ અને વૃત્તિએ લખવાના પ્રાશ, ૬. ૧૧૫૫ લગભગ તેમના નિર્વાણુ સમય, આ રીતે જોતાં તેઓએ એક ઘર સડસડે વર્ષનું આયુષ્ય ભોગવ્યુ` હાય. તેમના જીવનના કેાઈ પ્રસ ંગેા વિશે વા તેમના સંપૂર્ણ આયુષ્યના પરિમાણુ વિશે હજી સુધી કેાઈ સ્પષ્ટ ઉલ્લેખ સાંપડયો નથી તેથી જ તેમના પ્રથમ વૃત્તિરચનાના સમયને ધ્યાનમાં રાખીને અહીં ઉપર જણાવેલી વર્ષની ગણનાને કલ્પવામાં આવેલ છે, એથી અહીં ક૨ેલી વર્ષોની ગણના તદ્દન ખરેખરી હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એ ખાખત જે કાઈ પ્રામાણિક ઉલ્લેખ જડી, જાય તે આ કલ્પનાને નરી કલ્પના જ સમજી લેવી. શ્રીઅભયદેવ પોતે જણાવે છે કે તે ર૪પાટણમાં રહીને વિક્રમ સંવત ૧૧૨૦ માં સ્થાનોંગ, સમવાયાંગ અને જ્ઞાતાધમ કથાંગની વૃત્તિએ લખેલી છે. પછી ધોળકામાં રહીને રપ૧૧૨૪ માં સુવિહિતશિરોમણિ આચાર્ય હરિભદ્રકૃત પચાશક ઉપર વૃત્તિ રચેલી છે. અને ત્યાર બાદ ૨૬૧૧૨૮ માં પાંચમા અંગ વ્યાખ્યા પ્રસ અથવા ભગવતી સૂત્ર ઉપર વૃત્તિ રચેલી છે. અને આ સિવાય બીજી ખીજી જે નાની વૃત્તિ અને કૃતિઓ લખેલી છે તેમાં જ્ગ્યા સાલ તેઓએ આપેલ નથી. એથી જન્મ અને દીક્ષા વચ્ચે સાળ વરસના ગાળા રાખી પછી દીક્ષા અને અભ્યાસકાળ દરમિયાન ખીજાં દશ વરસના ગાળા કલ્પ્યા છે અને પછી રાગ તથા તેના શમનનું ત્રણેક વરસનું તથા ૨૪ જુઓ સ્થાનોંગ, સમવાયાંગ, જ્ઞાતાધર્મવૃત્તિઓની પ્રશસ્તિ ૨૫. જુઓ પોંચાશકવૃત્તિની પ્રસ્તિ, ૨૬ જી ભગવતીસૂત્રની પ્રશસ્તિ, Jain Education International For Private & Personal Use Only [3K www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34