Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj

View full book text
Previous | Next

Page 31
________________ સ્થાનરૂપ છે તથા જે શહેરમાં ધર્મભાવનાવંત સુશ્રાવક વાસ કરી રહ્યા છે તે શહેરમાં સ્થાપવામાં આવતી અભયદેવસૂરિ જ્ઞાનમંદિરની સંસ્થા આપણુ શ્રમણ સંઘમાં, શ્રમણીસંઘમાં, શ્રાવકસંઘમાં અને શ્રાવિકાસંધમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવે અને સમસ્ત ગુજરાતની જનતાનું કલ્યાણ મંગળ થાય એવી સર્વોદયકારી પ્રવૃત્તિ દિન પ્રતિદિન કરતી રહે ! શિવમસ્તુ સર્વજગતઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34