Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ ૯ ૭. મધ્યકાલીન ભક્તિસાહિત્યનાં અને વિશેષે પદસાહિત્યના કર્તૃત્વ અને પાડાવસ્થાને લગતી આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તે એ વિષયના આધુનિક અધ્યેતાએ સાહિત્યના અધ્યયન પ્રત્યે એક નવા જ અભિગમ અપનાવી રહ્યા છે. આપણે વ્યવહારમાં જેને નરસિંહ, મીરાં, સૂરદાસ વગેરેની રચનાએ માનીને ચાલીએ છીએ (પણુ જેમાંની અનેક રચનાએ ખરેખર તે કવિની હશે કે કેમ તે બાબત આપણી પાસે કેઈ નિશ્ચિત આધાર નથી.), તેમને નરસિ ંહઁપરંપરાની, મીરાંપર ંપરાની, સૂરપરપરાની, રચનાઓ ગણુરી : તે કવિની પરપરા એટલે વિની મૂળકૃતિઓ તથા તેને નામે તેના અનુગામી અન્ય કવિએ રચેલી કૃતિઓ ર ૮. પ્રાપ્ત થયેલી સામગ્રીને આધારે નરસિંહની રચતાને ચિક્રિસક-પદ્ધતિએ પાડનિણૅય કરવાના કોઈ પ્રયત્ન થયા નથી. આ કામ પણ ઘણી બધી સજજતા અને પરિશ્રમ માગી લે તેવું છે. મહત્ત્વની અને અધિક પાઠાંતરેવાળી રચનાને એક એક કરીને પાઠ નિષ્ણુ'ય કરવાનું કામ હવે વહેલી તકે હાથ ધરવુ` જોઈ એ, જેમાં ઉક્ત ધારણાને સામે રાખીને પઠાંતરોની ચર્ચા કરવી જોઈએ. નરસિંહ મહેતાની પ્રામાણિક કૃતિ અને તેમને શ્રદ્ધેય પાઠ નક્કી કર્યાં પછી જ તેમને આધારે કરેલું' કૃતિનુ' વિવેચન અને મૂલ્યાંકન પ્રમાણભૂત લેખાશે. એ પ્રમાણિક રચનાએમાં વ્યક્ત થતે ભક્તિભાવ તથા તેમાં પ્રાપ્ત થતા વિવિધ નિદેશને આધારે નષ્ઠ હતી. પૂર્વ રપરાની સંગીત વિચારણા થઈ શકશે અને તેના જીવનને લગતી તથાએનું ધાડુ' ધુમ્મસ આધુ' થશે. પ્રસ્તુત સ’પાદન ૯. અમદાવાદ, વડોદરા અને મુંબઈના કેટલાક હસ્તપ્રતસંગ્રહોમાંથી ડૉ. દવેએ મેળવેલા આ પોણા બસેાથી યે વધુ પદો નરસિહના નામે મળતાં પદે માં ગણનાપાત્ર ઉમેરો કરે છે. આ પદેમાં પણ વ્રજભાષાની છાંટવાળાં જે થાડાંક પદ છે (૬૦, ૬૪, ૧૪૫) તેમાં બે વસંતના પદ છે, જેમાં એક (૬૪) તા ધમાર છે. એકદ ૫૬ (૧૦૨) મરાઠીની છાંટવાળું છે. અનેક ફારસી શબ્દોના પ્રયાગ આબરૂ, કુરબાની, ખ્યાલ, ગુતે, ગુલતાન, જોર, જોરાવરી, દરબાર, દરિયાવ, બેપરવાહી, મસ્તાન, માલમ, લશ્કર, શરમાળ, સરદાર, હજુર, હેરાન વગેરે) કેટલેક અંશે ભાષાના અર્વાચીનીક નુ પરિણામ હોય એમ લાગે છે. રસના હાએ નેત્ર નરીઆને, તે વરણીને ગાએ રૈ' (૭૧) એ પ ́ક્તિ તુલસીદાસની ‘કૈસે મૂરત કહું બખાની, ગિરા અનયન નયન બિનું બાની'' એ પ`ક્તિની યાદ ૨. આ અભિગમ માટે ઉદાહરણ તરીકે જુએ જે. એસ. હૉલી (Hawley), The Early Sur Sagar and the Growth of the Sur Tradition (જનલ આવ ધ અમેરિકન એરિએન્ટલ સે.સાયટી. ૯૯, ૧, ૧૯૭૯) તથા તેના અને અન્ય વિદ્યાનેાના Early Hindi Devotional Literature in Current Research (સપા. ડબલ્યુ. એમ. કાલવેટ' [Callewaert], ૧૯૮૦) એ પુસ્તકમાંના સશોધન લેખા. તેમાં પ્રકાશિત એફ, માલિકેİ (Mallison તે લેખ Bhakti in Gujarat: Some Problems પણ નરસિહુના અધ્યયન–સપાદન માટે ઉપયેગી છે, Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 132