Book Title: Nandisutram
Author(s): Devvachak, Malaygiri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 2
________________ श्रीनन्दिસૂત્રમ્ રા प्रकाशकीय નિવેદન.. प्रकाशिकाः- देवचंद लालभाई जैनपुस्तकोद्धार संस्था बडेखान चकलो, गोपीपुरा, सूरत. अस्य पुनर्मुद्रणाद्याः सर्वेऽधिकाराः एतत्संस्थाकार्यवाहकैः स्वायत्तीकृताः – નસવંત પ્રિન્ટીંગ પ્રેસ, વોશીવાડાની પોઢ, ઉપર, માવા-. આ પ્રકાશકીય નિવેદન * આચાર્ય ભગવંત શ્રીદેવવાચકકૃત નંદિસૂત્ર પરની આ અવસૂરી કે જે વાસ્તવમાં નંદિસૂત્ર પરની મલયગિરિજી કૃત ટીકાનું લગભગ સંક્ષિપ્તીકરણ છે, તેને આજે સર્વપ્રથમ મુદ્રિત કરાવી શ્રીસંઘના કરકમલમાં મૂક્તાં અને આનંદ અનુભવીએ છીએ નંદિસૂત્રની આ અવચૂરીની પ્રતને શકય તેટલી શુદ્ધ કર્યા પછી અમે છપાવી છે. છતાંય મૂળ હસ્તપ્રતની અશુદ્ધિઓના કારણે તેમાં અશુદ્ધિઓ રહી જવા પામી હશે. તે તે વિષયના તજજ્ઞ મહાપુરુષે સુધારીને વાંચે તેવી વિનંતી છે. પ્રસ્તુત પ્રકાશનનું સંપાદન જનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદવિજયલધિસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજયવિકમસૂરીશ્વરજી તથા પન્યાસ પ્રવર શ્રીભાસ્કરવિજયજીગણિએ સ્વીકારી અમને ઉપકૃત કર્યા છે તે બદલ અમે તેમના ત્રાણી છીએ. રા Jain Education inte For Private & Personel Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 294