Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ ધર્મપ્રેમી સુશ્રાવક પ્રેમજી હીરજી ગાલા ( [ સંક્ષિપ્ત પરિચય ] આગમપ્રકાશન કાર્ય એમની પ્રેરણા તથા મેટી રકમની મદદ મળતાંજ શરૂ કરવામાં આવેલ છે. પ્રેમજીભાઈ વિશે ટૂંક પરિચય – કચ્છમાં કાડાગર ગામના એ રહીશ છે. માતા-પિતાના ધાર્મિક સંસ્કારે એમને બાળપણથી જ છે. તેઓને “ધર્મને રંગ હાડહાડની મીજાએ લાગે છે” એ પ્રકારના શ્રાવક છે. ધર્મ—રંગથી રંગાયેલ હોવાને કારણે તેમને આગને પણ સારે અભ્યાસ છે. તેઓએ ઘણા વર્ષોથી આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ છે. ઘણા વર્ષોથી ચઉવિહાર વ્રત પાળે છે. તેમના ધર્મપત્ની પણ ખૂબજ ધાર્મિક વૃત્તિવાળા છે. બન્ને પતિ-પત્ની અનેક તપશ્ચર્યા કરતા હોય છે. ગૃહસ્થાશ્રમ પાળતા છતા છેલ્લા સત્તર વર્ષથી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે પ્રભુ મહાવીરનાં ઉચ્ચ ઉપદેશો અને આગની પ્રસિદ્ધિની તેમની ઉત્કટ ઈચ્છા થતાં ઘાટકેપરમાં ચાલતી “શ્રમ વિદ્યાપીઠ” માં આવ્યા. ત્યા તેઓ પૂજ્ય મહાસતીજી પ્રાણક વર બાઈ મ, પૂ. મુક્તાબાઈ મ. તથા પૂ. બા. લીલમબાઈ મ. ના પરિચયમાં આવ્યા, અને આગને લગતી ચર્ચા થઈ. પરિણામે વિદ્યાપીઠનાસાધ્વી વિદ્યાથી ગણ જે આગમને ગુજરાતી અનુવાદ કરી આપે છે તેનું પ્રકાશન કરવા તથા તેનું ખર્ચ પોતે ભેગવશે એવી ભાવના વ્યકત કરી. વિદ્યાપીઠના અધિષ્ઠાતા પં. શેભાચંદ્રજી ભારિદ્ધ તથા શ્રાવક શ્રી દુર્લભજીભાઈ ખેતાણું સાથેના વિચારવિનિમયમાં નિર્ણય થયે કે ઉક્ત ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવું. જન્મભૂમિ પ્રેસમાં પ્રથમ “આચારાગ સૂત્ર” પ્રગટ થઈ ચુક્યું છે. ત્યાર પછી બીજા સૂત્રો પણ પ્રકાશિત થયેલ છે, જેમકે સૂત્રકૃતાંગ, ઉપાસકદશાંગ, વિપાક, ઔપપાતિક, અન્તગડ, અનુત્તરપાતિક, નન્દી અને અનુગદ્વાર આપના હાથમાં છે. આ પ્રકાશન ઉપકારક નિવડશે એવી આશા છે. અનુવાદકે અનુવાદ કરતી વેળાએ ભાવ જાળવી રાખવા પૂરે પ્રયત્ન અને કાળજી રાખેલ છે. હકીક્તમા દાનવીર પ્રેમજીભાઈને અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. ' • શ્રમણ વિદ્યાપીઠ જેચંદ જમનાદાસ તેજાણું હરજીવનદાસ રૂગનાથ ગાંધી હિમતલાલ ભગવાનજી શેઠ ચીમનલાલ દામોદરદાસ વોરા નરોત્તમદાસ જીવનલાલ લાખાણી - ઘાટકોપર. -

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 411