Book Title: Mitra Maitri
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન, આ ગ્રન્થમાલાના ૪૩તેંતાલીશમા મણકા તરિકે મિત્રમત્રી (ાનું નામને લધુ પણ ઉપયોગી ગ્રન્થ વાચકેની આગળ રજુ કરવામાં પ તેને વાચકે પરિપૂર્ણ વાંચો અને તેમાંથી મિત્રધર્મના ગુણે ગ્રહ. કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવવાને ગુરૂમહારાજે દુહાઓમાં અપૂ આણ્યો છે. તેમજ વિવેચનકાર રતિલાલ મગનલાલે પણ તે ભાવને પ કરવા માટે વિવેચનમાં યથાશક્તિ શુભ પ્રયાસ કર્યો છે. શ્રીમદ્ ગુરૂમહારા ગ્રન્થો પર વર્તમાનમાં તથા ભવિષ્યમાં અનેક વિવેચન થાય તે ઇચ્છવા છે છે. વડોદરા રાજ્યની શાળાઓમાં તથા બ્રિટીશ સરકારની ગુજરાતી શાળા ઓમાં વિધાર્થીઓને ઇનામ તરીકે આપવા આ મિત્રધર્મ ગ્રન્થ ઉપયોગી થઈ પડે તેવો છે. સામાન્યતઃ સર્વ મનુષ્યને આ ગ્રન્થ ઉપયોગી થઈને તેઓનામાં મિત્રગુણે ખીલવી શકશે. કાગળ વગેરેની ચાલતા યુદ્ધ પ્રસંગે મેઘવારી થવાથી પુસ્તકની કિંમત ૦–૮–૦ રાખવામાં આવી છે તે પણ તે પડતર કિંમતથી વિશેષ રાખી નથી. - મિત્ર તરીકે ગણુતા સર્વ મનુષ્યોને આ ગ્રન્થ સાવંત વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે. આ પુસ્તક છપાવવામાં–સુરતના જૈન ઝવેરી ઓશવાળ શેઠ ભુરિયાભાઈ જીવણચંદે ગુરૂમહારાજના ઉપદેશથી રૂ. ૨૫૦) આપ્યા છે માટે તેમને ઉપકાર માનવામાં આવે છે. શ્રદ્ધાવંત, દયાવંત, દેવગુરૂભકિતકારક ઝવેરી ભુરિયાભાઈ જીવણચંદની ધર્મલાગણી પ્રશસ્ય છે. તેઓ ઉદારદિલવાળા અને પ્રેમ છે. તેમનામાં અનેક ગુણે ખીલ્ય * * છે ? " " પ ગીભકત શ્રાવક છે અને પુસ્તક છપાવલ , " . ' સાથે કરે છે તેથી તેમને ધન્યવાદ આપવામાં આવે સં. ૧૯૭૩ શ્રાવણ વદિ ૧૧ નિવેદક ચંપાગલ્લી-મુંબાઈ. | અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 171