Book Title: Mavji Damji Shah Jivan Smruti Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Dhirajlal Tokarshi Shah View full book textPage 163
________________ ૧૪૦ જીવનમૃતિ (૪૪) જેને ગુંથી ગુણગણરૂપે વર્ણકુલે રમુજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી! તેને જેઓ નિશદિન અહા કંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખથી જગમાં માનતુંગી વરે છે.Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176