Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 174
________________ કલ્યાણમંદિર સ્તોત્ર ૧૫૧ (૪૦) પામે છું હું શરણુ કરવા ગ્ય એવા તમને, ને રાગાદિ અગિણ ગયે આપથી નાશી પોતે, એવા મારા પ્રભુજી કદિ હું ધ્યાન કું તમારું, તે હું માનું પરમ પ્રભુજી છેક દુર્ભાગ્ય મારૂં. જેણે જાણે સહુ જગતની વસ્તુને સાર પિતે, તાર્યા ભવ્ય જિનવર તમે દેવથી વંઘ છે તે, રક્ષે આજે પ્રભુજી મુજને દુઃખના સાગરેથી, શુદ્ધિ મારી કરી લઈ તમે છો દયામૂતિ તેથી. (૪૨) હાજે પ્યારા પ્રભુજી શરણું આપનું એક મારે, હે આજે ને પરભવમહિં આપ તે નાથ મારે મેં જે ભક્તિ કંઈ પણ કરી આપની હે જિનેશ, તે હું મારું ફળ પ્રભુ કને એકનું એક ઈશ. (૪૩) હષે નિત્યે પુલકિત થતા અંગના ભાગ જેના, જેવા તારા વિમલ મુખને ઈચ્છતા જે મજેનાં જેને કઈ નવ રહી ગયે હર્ષને લેશ દેશ, જેઓ તારૂં સ્તવન રચતા ભાવથી હે જિનેશ.

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176