Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 175
________________ ૧૫ર જીવનમૃતિ તેઓ નિએ મનુજ કુમુદો ખીલવે ચંદ્ર જેમ, પામે તેજે ઝળહળ થતી સ્વર્ગની લક્ષમી તેમ; તેઓ ધૂએ સકળ મનના સંચયે સર્વકાળે, ને પામે છે નિખિલ સુખનાં ધામને અલ્પકાળે.

Loading...

Page Navigation
1 ... 173 174 175 176