Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 170
________________ કલ્યાણમંદિર તેત્ર १४७ ઉંચે ઉંચે વહન કરતા શ્યામ ભામંડળેથી, લેપાયાં છે તરુવરતણું પર્ણનાં તેજ તેથી; તારૂં જેઓ શરણ ધરતા જેહ હે વીતરાગ, કે એવા છે જગમહિં અને જે ન થાયે વિરાગ? (૨૫) હે મુક્તિપુરી ભણી જવા ભાવના જે તમારી, તે છે કે પરમપ્રભુને સેવ જે ચિત્ત ધારી, એવું જાણે ત્રણ ભુવનના લેકને હોય કે તે, માનું છું હું જિનવર અહા દુંદુભિનાદ એ તે. (૨૬) આપે જ્યારે ત્રણ જગતને તેજધારી બનાવ્યા, ત્યારે તારા ગુણ સહિત એ ચંદ્રમા કામ નાવ્યા; મતીઓના સમૂહથી અહા શેભતા સર્વ રીતે, એવાં ધાર્યા પ્રભુ ઉપર તે છત્રનાં રૂપ પ્રીતે. (૨૭). આપે જેણે ત્રણ ભુવનને એકરૂપેજ પેગ, જાણે કાંતિ તપ યશતણે જામતે રે સુગ; સોને રૂપાં મહિં વળી મણિ તેજ આપી રહ્યાં છે, એવા કિલ્લા ત્રણ મહિં અહા નાથ શેભી રહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176