Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 171
________________ ૧૪૮ જીવનમૃતિ દેવે કેરા નમન કરતા મસ્તકેમાં રહ્યા છે, પુષ્પ પતે શરણ ધરતાં નાથજી આપનું તે; પામે તારૂં શરણ પ્રભુજી અલ્પરૂપે ય જે તે, દે છે કે વિબુધજનતા પામતા હર્ષ પિતે. (૨૯) જો કે દૂરે પ્રભુજી ભવના સાગરેથી રહે છે, તે યે તારા જગત સઘળા પ્રાણ પૃષ્ઠ રહે છે, માટી કેરે ઘટ જલ મહિં જેમ છે તારનાર, આઠે કર્મ રહિત પ્રભુજી તેમ છે તારનાર. (૩૦) તું છે સ્વામી ભુવન મહિં છે જાણનારા અકામી, તું છે સ્વામી અલિપિરૂપ ને સર્વથા મેક્ષગામી; અજ્ઞાનીને સકળ રીતથી નાથ છે રક્ષનાર, ઉંચું એવું પ્રભુમહિં રહ્યું જ્ઞાન શોભાવનાર . (૩) ક્રોધાગ્નિથી કમઠ અસુરે ધૂળની વૃષ્ટિએથી, ઘેરી દીધું ગગન સઘળું સર્વથા નાથ તેથી; કાંતિ તેથી નવ ઘટી પ્રભુ લેશ જે કે તમારી, બાજી તેના કરથકી ગઈ સર્વથા તારનારી.

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176