Book Title: Mathurano Sinhdhwaj
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 27
________________ આ સિંહધ્વજ વાસ્તવિક રીતે બદ્ધ sculpture છે, એમ બધા પ્રમાણિક વિદ્વાન કહે છે. લાયન કેપિટલને શિલાલેખ પોતેજ એમ બોલે છે. તે સ્થંભની સ્થાપનાજ બુદ્ધના અસ્થિઓ ઉપર કરવામાં આવી છે. આ ખરી હકીકત છે. છતાં “પ્રાચીન ભારતવર્ષ' માં વિપરીત લખાણ શા ઉપરથી ને ક્યા આધાર ઉપરથી કે શા આશયથી લખવામાં આવ્યું હશે તે તે લેખક જાણે, પણ લેખકની એ હકીકત તદ્દન અસત્ય ને અજ્ઞાનપૂર્ણ છે એમાં તો શક નથી. તેમાં તે એટલે સુધી લખવાનું સાહસ કર્યું છે કે “મથુરા સિહસ્તૂપ જે છે તેને તો જૈનધર્મને હોવાનું વર્તમાન સર્વ વિદ્વાનોએ કબૂલ રાખ્યું છે.જેમ મથુરાને સિંહસ્તૂપ જૈનધર્મનું સ્મારક છે, તેમ સાંચીતૂપ પણ જૈન ધર્મનું જ લાક્ષણિક સ્થાન છે. અને ભારહત–સ્તૂપને પણ તેજ ધર્મનું જાગતું–જીવતું સ્થાન ગણવું પડે છે. ” પ્રા. ભા. પુ. ૧. પૃ ૧૯૬-૧૯૭. ૉ. શાહ ઉપરના લખાણમાં સાંચીતૂપ અને ભારહતસ્વપને બૌદ્ધધર્મના સ્મારક તરીકે કબૂલ કરતા નથી જ્યારે ચારેબાજૂએથી વિચાર કરતાં અને એઓની રચના તરફ Rયા | सर्वास्तिवाद एक प्रसिद्ध सम्प्रदाय था। असलमें तीन सर्वास्तिवाद थे (उनमें) (ख) आर्य सर्वास्तिवाद मौर्यसाम्राज्य के पतनकाल में मथुरा में था। उनके ग्रन्थ संस्कृत में थे। 'अशोकावदान' उन्हीं की पुस्तक है. માતાર ૬. સવા લિ. ૨. p. ૩૮૨. आर्य स्थिविरवाद मगध से हटकर विदिशा के समीप चैत्यपर्वत ( वर्तमान सांची ) पर चला ચંદ્રવ - These remains should be at once the most magnificent and the most perfect example of Buddhist architecture in India. A Guide to Sanchi. P. 2. The sculptures which cover from top to bottom the eastern gate of the stūpa of Sanchi may be divided into two great categories, the decorative elements and the Buddhist scenes. The Beginning of Buddhist Art' P. 84. * भारहुत के सुप्रसिद्ध बौद्ध स्तूप का तोरण शुंगोंके राज्यकाल में ही बना था। ભારતીય તિદાસ પણ વિ. ૨. 9. ૭૨૮. अशोक के समय में बौद्ध धर्म के प्रभाव से समाज के भिन्न २ अंग धीरे २ एक हो रहे थे। इस अवस्था का चित्र भरहूत और सांची के स्तूपों के चारों ओर के परिवेष्टनों और तोरणों में साफ दिखाई देता है। “વૌટિીન મારત” કૃ૦ રદ્દ. : ૧૫ :

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56