________________
. ડી. આર. ભાંડારકર.
જુને લાલીગંજ રેડ
કલકત્તા,
૨૧ મી જુલાઈ ૧૯૩૭. વહાલા સૂરિજી,
" આપનો તા. ૧૫ મીને પત્ર ગઈ કાલે મળે, મથુરાના સિંહસ્તંભના શિલાલેખો સ્પષ્ટ રીતે બૌદ્ધધર્મ સંબંધી છે. તેઓને કઈરીતે જૈનધર્મ સાથે સંબંધ નથી. તેમાંના એક પણ લેખમાં નહપાનનાં નામ ઉલેખ નથી.
આપનો પરમમિત્ર, ડી. આર. ભાંડારકર.
ડૉ. વિમલચરણ લે.
43, Kailas Bose St.,
Calcutta,
The 30th July, 1987. My dear Vijaya Indra Suriji,
I have duly received your letter of the 15th instant.
I quite agree with you that the name of Nahapāna does not occur in the inscription of the Lion Capital of Mathura, and there is no reference to the Jainas in it.
yours sinecrely,
B. C. LAW. ( Dr. Bimalcharan Law,
M. A. B. L. Ph. D.)
ડૉ. વિમલ ચરણ લે.
૪૩, કેલાસ બેઝ સ્ટ્રીટ;
કલકત્તા,
તા. ૩૦ મી જુલાઈ, ૧૯૩૭ હારા વહાલા વિજયેન્દ્રસૂરિજી,
આપન તા. ૧૫ મીનો પત્ર મને પહોંચે છે. મથુરાના સિંહ ધ્વજના શિલાલેખમાં નહપાનનું નામ નથી એવા આપના મતને હું મળતો આવું છું, અને તે શિલાલેખમાં જૈન સંબંધી કાંઈ ઉલ્લેખ નથી.
આપને પરમમિત્ર, વી. સી. લૈં.
: ૩૨ :