Book Title: Mathurano Sinhdhwaj
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 48
________________ Secondly the record has no connection with Jainism. It is the record of an endowment to the Sarvastiwadin order of Buddhist monks by the Chief Queen of Rajula, together with Maha Kshatrapa Sodasa and others. વી. એસ. અગ્રવાલ, yours sincerely, V. S. AGRAWALA, curator. કરઝન મ્યુઝીયમ મથુરા, ૨૪ મી જુલાઈ, ૧૯૩૭, મહેરબાન સાહેબ, આપના પત્રના જવાબમાં જણાવવાનુ કે સ્ટીન કાના એ પેાતાના શિલાલેખ-સંગ્રહ સંબંધી પુસ્તક કેસના બીજા વાલ્યુમ પાનાં ૩૦–૩૯ માં ખરેષ્ઠી લિપિના આપે જણાવેલ સિંહસ્ત ંભના મથાળાના શિલાલેખની સર્વાંગ સંપૂર્ણ પરીક્ષા કરેલી છે. એ લેખનું મૂળ પુરાતત્ત્વવિદોમાંના કેટલાકોએ સંપાદન કરી, છપાવી પણુ છે; તેઓના નામ શ્રી ભગવાનલાલ ઇન્દ્રજી, ડા. બ્યૂલર, ડા. એફ. ડબલ્યુ. થેામસ, સ્ટીન કેાનેા વિ૦ આમાંના કોઇ વિદ્વાને એ લેખમાં નહેપાળ અથવા મૂમનાં નામ હેાવાની શંકા પણ દર્શાવી નથી; જો ચર્ચાપત્રના લેખક ‘નર્દેપાળ ’નામ જેમાં આવે એવુ કાઇ પાઠાન્તર આ લેખમાં સૂચવતા હાય તે! જુદી વાત! બાકી એવા કેાઇ પાઠાન્તરને અહિં અવકાશ ઇંજ નહિ; પ્રાપ્ત સઘળાં પાઠાન્તા પરથી મૂળ લખાણુ વિષે સ ંદેહ રહેતા નથી. : ૩૬ : વિશેષમાં, આ શિલાલેખને જૈન મત યા ધર્મ સાથે કશા સંબંધ નથી; એમાં તે રજુલની પટ્ટરાણી તથા મહાક્ષત્રપ શેડસ અને ખીજાઓએ સર્વાસ્તિવાનિ ’મતના બદ્ધ સાધુઓને આપેલ દાનના ઉલ્લેખ છે. એજ. લી. આપને શુભેચ્છક વી. એસ. અગ્રવાલ કયૂરેટર,

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56