Book Title: Mathurano Sinhdhwaj
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 41
________________ ડૉ. એલ. ડી. બારનેટ. લંડન, ૧૧ મી ઓગસ્ટ, ૧૯૩૭ વહાલા સાહેબ, આપને ગયા માસની તા. ૫ મીને પત્ર સ્વીકારવાની હું રજા લઉં છું. હું ધારું છું કે મથુરાના સિંહશિલાલેખમાં નહપાન અથવા જેને સંબંધી કોઈપણ ઉલ્લેખ નથી તે ચોક્કસ છે. આપે “ એપીગ્રાફીઆ ઈન્ડીકા ” માં ધ્રો. થોમસે આપેલી શિલાલેખની આવૃત્તિ જોઈ હશે; આ આવૃત્તિ છેવટની છે, આપનું કહેવું તદન ખરૂં છે. આપને ઘણોજ વિશ્વાસુ, એલ. ડી. બારનેટ. ડૉ. ઈ. જે. રેપ્સન 8, Mortimer Road, Cambridge. 11 Aug., 1997. Dear Sir, In reply to your letter of 15-7-37 I write to say that you are correct in your observations concerning the inscriptions of the Lion Capital from Mathurā. There is no mention of Nahapana in these inscriptions. Nahapana lived more than a hundred years after the date of the Lion Capital. There is nothing in the inscriptions of the Lion Capital to connect this monument with the Jains........ Believe me yours sincerely, E. J. RAPSON. : ૨૯ :

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56