Book Title: Mathurano Sinhdhwaj
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 40
________________ ( ૨ ) મથુરાના સિંહશિલાલેખ જૈનેાને ઉદ્દેશીને લખાયેલ નથી. તેમાં સ્પષ્ટરીતે બુદ્ધની પૂજા, ધર્મ અને સંઘ સ ંબધી ઉલ્લેખ છે; તે ઉપરાંત તેમાં સર્વાસ્તિવાદિઓના પણ ઉલ્લેખ છે. તેથી તે ઐાદ્ધશિલાલેખ છે એમાં શક નથી. ( ૩ ) તે શિલાલેખમાં નહુપાન વિષે કાંઇપણ ઉલ્લેખ ( ૪ ) ડા. એલ. ડી. એરનેટ, નથી. આપના ખરા મિત્ર, જ્હાન માર્શલ. London. 11 August, 1987. Dear Sir, I beg to acknowledge the receipt of your letter of the 15th ult. It is, I think, certain that the Mathura Lion-Capital inscription makes no mention of Nahapana or of Jain affairs. You are doubtless acquainted with the edition of the inscription by Professor Thomas in Epigraphia Indica, which is final, and your observation is quite correct. Believe me to remain, Yours very faithfully, L. D. BARNETT. જગ્યાએ એવું જોવામાં કે વાંચવામાં ન આવ્યું કે ઉપર્યુકત સ્તૂપના થાંભલાએ રાજા પ્રસેનજીતે તથા અજાતશત્રુએ બનાવ્યા હોય. ડૉ. કનિંગહામે તે માત્ર એળખાણને માટે પ્રસેનજીર્ પિલ્લર અને અાતશત્રુ પિલ્લર એવા નામેાલ્લેખ માત્ર કરેલ છે, કારણ કે તે થાંભલા ઉપર જે દૃશ્યો કાતરવામાં આવ્યા છે તેમાં અજાતશત્રુ સબંધી અને પ્રસેનજીત્ સંબધી હકીકત છે, શ્રીયુત વેણીમાધવ વયા અને સિંહ સંપાદિત ‘ ભારત ઇન્સ્ક્રપ્શન ' માં આશરે ૨૨૫ શિલાલેખા છે તે બધા બૌધર્મનેજ લગતા છે તે બધી બાબતાને વિચાર કરતાં મને એમ લાગે છે કે ભારત સ્તૂપ બૌદ્ધોનુ જ છે. આટલું સ્પષ્ટીકરણ કર્યા પછી મારે સ્પષ્ટ રીતે કહેવુ અભિપ્રાયમાં જણાવેલ બાબત અક્ષરશઃ સત્ય છે અને તેને હું : ૨૮: સ્વયં સમજી શકાય તેવી વાત છે કે ભારત સ્તૂપ આખુયે જ્યારે બૌદ્ધોનુ જ છે તે પછી રાજા પ્રસેનજિત્ પિલ્લર અને રાજા અજાતશત્રુ પિલ્લર જૈનનુ ક્રમ હાઇ શકે ?. વળી આજ દિવસ સુધી કોઇપણ સાક્ષરે એકય શબ્દ ઉચ્ચાર્યાં નથી કે ભારત રતૂપ બૌદ્ધોને નથી, તે। એથી વાંચનારાએએ વિચાર કરવાની જરૂરત છે કે ડા. શાહે વગર આધારે આવી અસંભવ ૫ના કેમ કરી હશે ? જોઇએ કે ડૉ. જ્હાન માર્શલે પોતાના સંપૂર્ણ રીતે મળતા થાઉં છું.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56