Book Title: Manivai Chariyam
Author(s): Jinyashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

View full book text
Previous | Next

Page 9
________________ બૃહદગચ્છીય આ.હરિભદ્રસૂરીશ્વરજી (બીજા) એ પ્રાકૃતભાષામાં રચિત “વિયિ ” (પ્રાયઃ અપ્રગટ) નું સાધ્વીશ્રી જિનયશાશ્રીજીએ કરેલ છે સંસ્કૃતછાયા સાથે પ્રકાશન કરતાં અત્યંત હર્ષ થાય છે. જે | મુનિપતિચરિત્રની કથા શ્રી સંઘમાં જાણીતી છે. છે. સંસ્કૃત-પદ્ય-ગદ્યમાં અને ગુજરાતીમાં આ કથાની જ જે વિવિધ કર્તાઓએ ગુંથણી કરી છે. ભાષાંતરો પણ થયા જે છે. અને સ્વતંત્રકથા પુસ્તકો પણ પ્રગટ થયા છે. # વિદુષી સાધ્વી જિનયશાશ્રીજીએ સંસ્કૃત છાયા પણ 6' , @ કરી છે અને વિવિધ હસ્તપ્રતોના આધારે સંપાદન પણ | 2999696969696969696969696969696969696969%69996@@ કર્યું છે. Vછે વિદૂષી સાધ્વીજી આવા બીજા પણ ગ્રંથો સંપાદિત શ્ન કરે એજ અભિલાષા લી. પ્રકાશક

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 154