Book Title: Manivai Chariyam
Author(s): Jinyashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ સમર્પણ તપ-જપની તાજગીથી તરવરાટ અનુભવતું તન સમતામૃતનું પાન કરાવનાર મન. મધુરતાથી મહેકતું મનોહર વચન સંયમ સમાધિ અને શાસનને સમર્પિત જીવન અજોડ આરાધનાના આદર્શ સમા અમારા પરમ-ઉપકારી સંયમ સાધનાના યોગક્ષેમ કત સંસાર સમુદ્રમાંથી પાર પમાડનાર ગુરુમ તપસ્વીરત્ના પ.પૂ. સત્યરેખાશ્રીજી મ.સા.ના દિવ્ય કરકમળોમાં આ મુનિપતિ ચરિત્રનો સંસ્કૃત અનુવાદ સહિતનો ગ્રંથ પૂજ્યને સમર્પિત કરતા આનંદ અનુભવીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 154