________________
સમર્પણ
તપ-જપની તાજગીથી તરવરાટ અનુભવતું તન
સમતામૃતનું પાન કરાવનાર મન.
મધુરતાથી મહેકતું મનોહર વચન સંયમ સમાધિ અને શાસનને સમર્પિત જીવન
અજોડ આરાધનાના આદર્શ સમા અમારા પરમ-ઉપકારી સંયમ સાધનાના યોગક્ષેમ કત સંસાર સમુદ્રમાંથી પાર પમાડનાર
ગુરુમ તપસ્વીરત્ના પ.પૂ. સત્યરેખાશ્રીજી મ.સા.ના
દિવ્ય કરકમળોમાં આ મુનિપતિ ચરિત્રનો સંસ્કૃત અનુવાદ સહિતનો ગ્રંથ પૂજ્યને સમર્પિત કરતા આનંદ અનુભવીએ છીએ.