Book Title: Mangalvada Sangraha
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 17
________________ १७ જ્ઞાનદિર, મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબાથી પ્રાપ્ત થઈ છે, વિષયને સમજવામાં સંદર્ભ તરીકે સહાયક બની શકે તે માટે પરિશિષ્ટમાં ત્રણ કૃતિઓ સામેલ કરી છે. (૧) ‘વિશેષાવશ્ય માધ્યમનો મંગલવાદ પ્રાચીન જૈનમત સમજવા ઉપયોગી છે. (૨) ઉદયનાચાર્ય રચિત 'વિતાનો મંગલવાદ પ્રાચીન ન્યાયમત સમજવા ઉપયોગી છે. (૩) ઉષા, ગેંગેશ રચિત 'જ્ઞચિતાળનો મંગલવાદ નવ્ય ન્યાયમત સમજવા ઉપયોગી છે. આમ, મંગલવાદ વિષક કુલ સાત કૃતિ આ સંગ્રહમાં સ્થાન પામી છે. મહોપાધ્યાય શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી ઉપાધ્યાયકી સિચિ ગણિના જીવનની પ્રામાણિક વિગતો મેળવવાનો સ્રોત તેમની જ એક કૃતિ નામે મધ્યાવશ્રીનુવાળિરિતમ્' છે. ગુજરાત પુરાતત્ત્વ વિદ્યામંદિરના આચાર્ય જિનવિજયજીના શબ્દોમાં કહીએ તો મહો. શ્રીભાનુચન્દ્રગતિ ચરિત'માં ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિનો આત્મકથાત્મક વૃત્તાન્ત પ્રાપ્ત થાય છે. જોકે મહો. શ્રીભાનુચન્દ્રજી ગણિ ચરિત'માં પણ તેમની પૂર્વાવસ્થાનો નોંધપાત્ર વિગતો પ્રાપ્ત થતી નથી. ‘મહો. શ્રી ભાનુચન્દ્રજીગણિ ચરિત'માં ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિનો પ્રવેશ ચતુર્થ પ્રકાશના ૬૮માં શ્લોકથી થાય છે. ચરિતમાં ઉલ્લેિખિત વિગતોનો ટૂંક સાર આ પ્રમાણે છે, જગદ્ગુરુ શ્રીહીરવિજય સૂ, એ હૈં, શ્રીભાનુચન્દ્રજીને લાહોરમાં શિષ્યનો લાભ ૧. અગત્યની નોંધ પ્રસ્તુત લેખમાં રજૂ કરવામાં આવેલી તમામ ઐતિહાસિક વિગતો તેમજ નિધિઓ, મહોપાધ્યાય શ્રી ભાનુચ ગચિરિત' (ર્તા-ભો. શ્રી સિદ્રિય-ગર્ણિ, સંપા. મોં દ. દેસાઈ). પ્રસ્તાવનામાંથી (લેખક - મો. દ. દેસાઈ Introduction) લેવામાં આવી છે. કેટ્લીક વિગતો માટે ‘જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ (લેખક - ત્રિપુટી મહારાજ)નો પણ આધાર લેવામાં આવ્યો છે. २. 'महोपाध्याय श्रीभानुचन्द्रगणि चरितम्' कर्ता महो. श्रीसिद्धिचन्द्रगणी । सम्पा. मोहनलाल दलीचंद તેર્ર, प्रकाशक सिंघी जैन ग्रन्थमाला ૬. ૩. જુઓ ઉપરોક્ત પુસ્તકના પ્રબન્ધસમ્પાદકની પ્રસ્તાવના-Preface by the General Editor. He is also narrting in the later part the major portison of his own life so that we can call it a sort of on 'auto-biography' of Silddhichandra Upadhyay. ૪. મઠો શ્રીભાનુન્યજ્ડ ગી પૂર્વાવસ્થામાં ભાલ' નામે સિપુર ગુજરાતના શેઠ રામજી અને માદેવીના પુત્ર હતો. ૧૦ વર્ષની ઉંમરે પોતાના વડીલબંધુ રંગ” સાથે ઉપા. શ્રીસૂરચન્દ્ર ગી પાસે દીક્ષા લીધી. શ્રમણ પરંપરામાં તેઓ શ્રી હાનર્ષિગણિના (તેઓએ સ્થાનકવાસી સમ્પ્રદાયનો ત્યાગ કરી તપાગચ્છમાં દીક્ષા અંગીકાર કરી હતી.) શિષ્ય ઉપા. શ્રી સકલચન્દ્રજી ગણિના શિષ્ય ઉપા. શ્રી સૂરચન્દ્રજી ગણિના શિષ્ય હતા. (ઉપા. શ્રી સકલચન્દ્રજી ગણિના મુખ્ય બે શિષ્યો હતા ૧ ઉપા. શ્રી શાન્તિચન્દ્રજી ગણી ૨ ઉપા. શ્રી સૂરચન્દ્રજી ગણી.) (જુઓ મહો. ભા. ચં. ચરિત પ્રકાશ-૨ શ્લોક ૧થી ૨૨). વિ. સં. ૧૯૪૦માં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂ.ના હસ્તે તેમને પંડિત પદવી પ્રાપ્ત થઈ હતી. બાદશાહ asta\mangal-t\3rd proof

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91