Book Title: Magnopnishad
Author(s): Yashovijay Gani, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 15
________________ જે પરમબ્રહ્મના પરમાનંદમાં મગ્ન છે, તેના વચનમાં પુદગલોની તુચ્છ વાતો શી રીતે હોઈ શકે? સુવર્ણ-સમૃદ્ધિની પાછળ એ પાગલ પણ શી રીતે બને? ' અને હાર્મિની પ્રત્યે તેનો લગાવ પણ શી રીતે હોઈ શઠે? How can one who is immersed, in the immense bliss of the supreme divinity, talk about lowly material things? How could he have the lunatic desire for gold and wealth? And how could he long for a beauteous maiden?

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24