________________
ભગવતી સૂત્ર આગમ આદિ શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રમણના સંયમપર્યાયની જેમ જેમ વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેની તેજોદ્વેશ્યાની
પણ વૃદ્ધિ થાય છે,
એનું સુખ વધતું જ જાય છે. આ વાત છે પરમબ્રહ્મમાં
નિમગ્ન સાધડની.
For the votary immersed in the supreme divinity, it is said in the Bhagavati Sutra and other agamas,
that as the duration of
ascetic vows increases, his tejoleshya [mystic ability} also increases.
His happiness is constantly increasing.