________________
જે જ્ઞાનમાં મગ્ન છે, તેના સુખનું વર્ણન કરવું શક્ય નથી. આ સુખ એટલું કલ્પનાતીત છે, ડેન તો એને પ્રિયાના આલિંગન જેવું કહી શકાય, ઠે ન તો ચંદનરરાના 'વિલેપન જેવું કહી શકાય.
It is impossible to describe the happiness of one who is immersed in knowledge. His happiness is utterly beyond description. It can neither be described as the embrace of the beloved, nor as massage with sandalwood paste.