________________
'જેમની દષ્ટિ કૃપાની વૃષ્ટિ છે, જેમની વાણી પ્રશમ સુધાના છાંટણા કરે છે,
જે શુભ જ્ઞાન-ધ્યાનમાં મગ્ન છે, એવા ઓ યોગી ! આપને અમારા
| લાખ લાખ નમરડાર છે.
Those, whose very glance is like the rainfall of blessings,
whose words shower down the nectar of equanimity and who are immersed in auspicious
knowledge and meditation, we genuflect a hundred thousand
times, before such Yogis.