________________
'જ્ઞાન એક એવું અમૃત છે, જેના એક ટીપાનો પણ મોટો મહિમા છે,
એ પણ પ્રશમસુખની શીતળતાની પુષ્ટિ કરે છે. 'તો પછી એ જ્ઞાનામૃતમાં
જે સર્વાગ નિમગ્નતા હોય, એની તો અમે શું પ્રશંસા કરીએ?
Knowledge is such a nectar,
even one drop has
tremendous importance. It strengthens the soothing coolness,
of the bliss of equanimity. What can one say in praise of one who is completely immersed
in the nectar of knowledge?