________________
जो आत्मस्वभाव के अनुपम सुख में मग्न है, जो विश्वतत्व का दर्शन करता है, वह किसी भी बाहा प्रवृत्ति का कर्ता नहीं,
वह तो है केवल साक्षी।
જે આત્મસ્વભાવના અનુપમ સુખમાં મગ્ન છે,
જે વિશ્ચતવનું દર્શન કરે છે, તે કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિનો ડર્તા નથી,
તે તો છે માત્ર સાક્ષી.
One who is immersed
in the unequalled bliss of the true nature of the soul, one who can perceive the world
in its vast, immense reality, cannot be the doer of any
external activities. He is the witness only.
RECE