Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 3
________________ Love You Daughter વ્હાલી દીકરી, આજે તને આ સ્નેહ ઉપહાર આપતાં અમે અનેરી લાગણીઓથી ભીંજાઈ રહ્યા છીએ. સ્કુલ-કૉલેજથી કે ક્લાસ-ટ્યુશનથી તને જે નથી મળી શક્યું એ જીવનોપયોગી અમૂલ્ય જ્ઞાન આ નાનકડા વૉલ્યુમમાં છે. This is the life Science my daughter ! તારા જીવનપંથનું આ પાથેય બનશે તારા ભાવિને આ સ્વર્ગ બનાવશે તારા બધાં જ સુખોનું આ રિઝર્વેશન કરી દેશે. Read it carefully & always keep it with you. તને જ્યારે જયારે કોઈ પણ મૂંઝવણ થાય ત્યારે ફરી આ Book ખોલજે. We promise you તને બધાં જ solutions આમાંથી મળી રહેશે. with a warm love. Your Parents

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 382