Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ દષ્ટિકોણની હોય. આપણા ધર્મસંઘોમાં આવા પ્રશ્નો ઉપર પૂર્ણ ગંભીરતાથી ચિંતન થતું જ રહે છે. આચાર્ય મહાપ્રજ્ઞ શાશ્વત મૂલ્યો ઉપર જેટલું વિચારે છે, તેટલું જ યુગકાલીન પ્રશ્નો વિષે પણ વિચારે છે. તેઓની અંતર્દષ્ટિ જાગૃત છે. કેવળ અધ્યયન (અભ્યાસ)ના બળે જ નહિ, પોતાની પ્રજ્ઞાના બળે તેઓએ આ યુગના પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે. શોધની પરમ્પરા ચાલુ જ છે. “લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ મહાપ્રજ્ઞજીના આવા જ નિબંધોનો સંગ્રહ છે. પ્રસ્તુત કૃતિ પોતાના વાચકોને પોતાના યુગની સમસ્યાઓનું સમાધાન શોધવામાં મદદરૂપ બને, તેમના જ્ઞાનને જાગૃત કરે, ત્રીજા નેત્રને ખોલી આપે અને તેમની ચેતનાને ઢંઢોળે તો આ પુસ્તકના સર્જન પાછળ અને તેના સંકલન પાછળ વીતાવેલી પળો સાર્થક થઈ લેખાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 174