________________
૨૦
ડાસા વેરાનું આ વૃક્ષ તેમના વંશજ પાસેથી મેળવ્યું છે. આમાં મેં તપસ્યાગીતને અનુસાર સુધારે વધારે કર્યો છે. જેમની નીચે મીંડાં મૂકાયાં છે તે તે નામશેષ થઈ ચૂક્યા છે. અત્યારે આ વૃક્ષમાંના માત્ર સાતેક માણસો હયાત છે. ડસા વોરામાં જે કાર્યદક્ષતા જે ધર્મભાવના અને જે તેજ હતાં તે અત્યારે કઈમાંએ નથી રહ્યાં. પરમાત્મા આ સૌને પિતાના વૃદ્ધોના સ્થાનને અને ધર્મને અજવાળવાની ભવ્ય પળે અપશે તે આપણે અવશ્ય ખુશી મનાવીશું.
પુણ્યવિજ્ય. પાટડી. સં. ૧૯૮૪ મહા વદિ ૪.