Book Title: Lalit Vistara Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai View full book textPage 6
________________ કાન પપપપપપપ મહારા પૂ. સદ્. માતુશ્રી શ્રી હેમદેવીના ચરણકમળ માં સમર્પણ વસંતતિલકા સત્શાસ્ત્ર ભક્તિમય એહ વિવેચનારી, ચિહેમશેદની” ટકા તુજ નામ ધારી, શ્રી હેમરે જનની! ચરણે સમ, સંસ્કારઋણ મમ માત! કંઈક તવું. સંસ્કારમૂર્તિ મુજ માત તું પુણ્યમૂર્સિ, માધુર્યમૂર્તિ હૃદયે સ્મરી તુજ મૂર્સિ, આ અપી ભક્તિ કુસુમાંજલિ ભક્તિભાવે, સંતેષ કે નિજ મને તુજ બાલ પાવે. આધિન શુલ અષ્ટમી, —ભગવાનદાસ ૨૦૧૫ પનારા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 764