Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ આ ખ્યાતનામ આચાર્યની આ ખ્યાતનામ કતિ મહામતિ સિદ્ધષિ અગેના રોમાંચક પ્રસંગથી એર વિખ્યાતિ પામી છે. શ્રી ઉપમિતિભવપ્રપંચ જેવી પરમ અદ્ભુત અલૌકિક મહારૂપક કથાના (Great Allegory) અષ્ટા સિદ્ધર્ષિના ધર્મબંધકર મહાકવિ-બ્રહો સિદ્ધષિ સંશયલાએ અદલતાં ઘડીકમાં હરિભદ્રસૂરિ જૈનમાં અને ઘડીકમાં બૌદ્ધમાં ગમનાગમન કરતા હતા તેમને છેવટને માટે નિર્ણાયકપણે જૈનદર્શનમાં સ્થિર કરવાનું પરમ ઉપકારી નિમિત્ત આ પ્રસ્તુત ગ્રંથ બન્યું હતું,–જે પરમ ઉપકારની સ્મૃતિ કૃતજ્ઞશિરોમણિ શ્રી સિદ્ધષિજીએ પિતાથી બે શતાબ્દિ પૂર્વે થયેલા આ શ્રી હરિભદ્રસૂરિને–કાળથી પરોક્ષ છતાં–પિતાની અમર કૃતિ ઉપમિતિભવપ્રપંચ કથામાં પિતાના ધર્મબંધકર ગુરુ તરીકે બિરદાવીને, પિતાનું આશયગત કુવાસનાવિષ કાઢી નાંખી અમૃત સંચરાવનાર તરિકે પરમ ગોરવ-બહુમાન કરી અમર કરી છે, અને ત્યાં ‘જ દિ તપુર નાયકો વિરમતિ' એ ઉક્તિને ચરિતાર્થ કરતાં તેઓએ પિતાના પરમ ઉપકારી શ્રી હરિભદ્ર સૂરિને પૂર્ણ ભક્તિભાવથી ભવ્ય અંજલિ અર્પતાં ભાખ્યું છે કે –“સનાd rfક્ષા'અનાગત-નહિં બનેલે એ ભાવી બનાવ જાણુને જેણે ચિત્યવન્દન સંબંધિની “લલિત– વિસ્તરા” મહારા અથે–“મા' નિર્મિત કરી, અને કુવાસનામય વિષ વિનિત કરી કૃપાથી જેણે અચિન્યવીર્યથી હારા આશયમાં “સુવાસના સુધા' સંચરાવી, તે શ્રી હરિભદ્ર સૂરિને નમસ્કાર હે ! અનાજd cરજ્ઞા ત્યવાન मदर्थ निर्मिता येन वृत्ति ललितविस्तरा ॥ विषं विनिर्धूय कुधासनामयं, व्यचीचरद्यः कृपया मदाशये ।" अचिन्त्यवीर्येण सुधासनासुधां, नमोस्तु तस्मै हरिभद्रसूरये ॥" –શ્રી સિદ્ધાર્ષિકૃત ઉપમિતિ , પ્ર. કથા પ્રસ્તાવ ૮. આમ મહાકવિ શ્રી સિદ્ધર્ષિજી જેવા મહાબુદ્ધિનિધાન ભાવિતાત્મા મહાત્માએ જેનું ભક્તિમાંચિત ભાવે આટલું બધું ગૌરવ બહુમાન કર્યું છે, તે આ લલિત વિસ્તરો મહાકૃતિને અને તેને મહાન કર્તાને ઓળખાવવા પ્રયત્ન કરે તે મહાતેજેનિધિ ભાસ્કરને પ્રકાશવા માટે દીપક આગળ ધરવા બરાબર છે! એમ તે આ લલિત વિસ્તરા સુપ્રસિદ્ધ ચિત્યવદનસૂત્રની “વૃત્તિ છે. ત્ય? એટલે પ્રકૃતમાં અહંતપ્રતિમા, તે પ્રત્યે વિધિપૂર્વક વન્દનાર્થ પરમ અર્થગંભીર પદોનું જ્યાં સૂત્રણ છે, તે ચિત્યવન્દન સૂત્ર; અને તેના અર્થનું વૃત્તિનીલલિત વિસ્તરા” વાડની પેઠે સંરક્ષણ-સંગાપન-સંવર્ધન કરતી અને તેના અર્થક્ષેત્રની ચિત્યવન્દનસૂત્ર “વૃત્તિ મર્યાદામાં જ વતી તે આ “વૃત્તિ રૂપ લલિતવિસ્તરા છે. સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવા શ્રીમદ્ અર્હત્ ભગવતરૂપ જે ભાવચિત્ય અને તેનું સ્મરણ કરાવતી નિર્વિકાર પ્રતિમારૂપ શાંતમૂર્તિ જે દ્રવ્યચૈત્ય, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 764