Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ દિવ્યાત્માઓની પ્રાર્થના પ્રસાદી તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેતે, જિમ આનદઘન લહિયે રે.—શ્રી આનંદઘનજી કઇયે હૈ પ્રભુ ! કઈ ચેં મ દેશો છેહ, દેજો હૈ। પ્રભુ ! દેજો સુખ દરિશણુ તાજી--શ્રી યશે વિજયજી હે પરમ કૃપાળુ દેવ ! ×× આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહે એટલું માગુ છું તે સફળ થાએ!! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ રાજચંદ્રજી - વારંવાર જિનરાજ ! તુજ પદ્મ સેવા હા હાજો તિમળી તુજ શાસન અનુખિય,વાસન ભાસન હૈ। તવરમણુ ળી. સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરુ ! જાણું તુજ ગુણગ્રામજી; ખીજું કાંઈ ન માગુ' સ્વામી! એહુ જ છે મુજ કામજી. શ્રીદેવચંદ્રજી 卐 જય જનદેવ! જય જિનદેવા ! જય જિનદેવા ! દેવ કરે છે સહુ તમ સેવા; સુર નર ઇંદ્રે સ્તવન કરે છે, ચાગિવદ્રા ધ્યાન ધરે છે.--જય૦ ૧ રાગાદિક હું શત્રુ જીત્યા, વર્ષાં કેવલથી રીઝી પ્રીત્યા; શ્રીમદ્ સાચા જિન તમે છે, દિવ્ય ગુણેાથી દેવ તમે છે.--જય૦ ૨ ક જીત્યાથી જિન છે. જિષ્ણુ, સર્વજ્ઞ જ્ઞાના વ્યાપક વિષ્ણુ, શ ંકર સહુનું શ કરવાથી, હરિ પુરુષેત્તમ અધ હરવાથી.--જય૦ ૩ સહજ સ્વરૂપે સ્વયં પ્રગટ્યાથી, બ્રહ્મ સ્વયંભૂ યુદ્ધ ખુઝયાથી; રામ તમે છે। આતમરામી, સ્વામ તમે છે! ચેતન સ્વામી.—જય૦ ૪ જગગુરુ જીવમુક્ત અસ્નેહી, હુ છતાંયે જેહુ વિદેહી; મુક્તિતìા મારગ જગખંધુ, ખાધે દૂષણુ કરુણાસિંધુ.—જય૦ ૫ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રિવેણી, સંગમ તીરથ શિવપથ શ્રેણી; એ જસ તીથૅ નિત્ય નિમજ્જી, પાવન જન સૌ પાપ વિવ—જય૦ ૬ ઘાતિક્ષય પ્રગટયું વીઅન તું, દન જ્ઞાન ને સૌખ્ય અન તું; નિજ પદ પામે જિનરૂપ ભાળી, અજકુલવાસી સિંહ જયું નિહાળી. જિન ઉપાસી જિન થાય છવા, દ્વીપ ઉપ.સી વાટ જયું દીવા; જિન સહજાત્મસ્વરૂપી એવા, ભગવાનૂ દાસના શરણુ સુદેવા.—જય૦ ૮ પ્રજ્ઞાવધ મોક્ષમાળા (ડાઁ. ભગવાનદાસ કૃત) -જય૦ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 764