Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ === = આમુખ "भवबीजाङ्कुरजनना रागादयो क्षयमुपागता यस्य । #ા થા વિષ્ણુ પ ો ાનો ઘા જમસ્તમૈ ! ” –શ્રી હેમચંદ્રાચાર્યજી. “રામ કહે રહેમાન કહે કે, કાન કહે મહાદેવરી; પારસનાથ કહે કેઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી, રામ નિજ પદ રમે રામ સે કહિયે, રહિમ કરે રહેમાનરી; કરશે કર્મ કાન સે કહિયે, મહાદેવ નિર્વાણુરી...રામ પરસે રૂપ પારસ સે કહિયે, બ્રહ્મ ચિન્હ સે બ્રહ્મરી; ઇવિધ સાધે આ૫ આનંદઘન, ચેતનમય નિકરી.” રામ.. –શ્રી આનંદઘનજી. ભારતવર્ષના તત્વજ્ઞાન-ગગનને અલંકૃત કરી ગયેલા મહાન યોગાચાર્ય અને મહાન દાર્શનિક તરિકે વિશ્વવિકૃત આર્ષ દૃષ્ટા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિ અત્રે એક મહાન ભકતશિરોમણિરૂપે દર્શન દે છે. “અક્ષyતો ન જે ઘરે 7 : ભારતના તિધર વિદ્યાવિપુ, રમકવનં ૪૪ તા : રા'— વીર હરિભદ્રાચાર્યજી પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને શ્રેષ નથી, યુક્તિવાળું જેનું વચન હોય તેનું જ સર્વથા ગ્રહણ કરવા છે, એ એમની સુપ્રસિદ્ધ અમર પંક્તિઓમાં નિષ્પક્ષ ન્યાયમૂર્તિ જેમ મધ્યસ્થ તત્વપરીક્ષાની વિરગર્જના કરનારા અને મત-દર્શનના આગ્રહથી પર આ ભારતના મહાન તિર્ધર ભાવિતાત્મા મહાત્માએ આ “લલિતવિસ્તરા” ગ્રંથમાં ભક્તિઅમૃતરસને મહાસિધુ વહાવ્યો છે. વિશ્વપાવની આ ભક્તિરસજાવીમાં આ ગ્રંથની વિવેચનાત્મક મહારી “ચિહેમવિશે ધિની ટીકારૂપ નાનકડી સરવાણીને પ્રવાહ સંમિલિત થઈ, સિધુમાં બિન્દુ ભળ્યાની જેમ, અત્ર અક્ષય અભંગ ભાવને પામે છે. ઉદકબિંદુ સાયર ભલે....સાહેલડી. જિમ હાય અક્ષય અભંગ રે......ગુણવેલડી. વાચક યશ કહે પ્રભુ ગુણે...સા. તિમ મુજ પ્રેમ પ્રસંગ રે....ગુણ.”-શ્રી યશોવિજયજી. “ધન્ય કૃતપુણ્ય દિન આજ મારે થયે, ધન્ય નરજન્મ મેં સફલ ભા; દેવચંદ્ર સ્વામી ગ્રેવિશ વંદિયે, ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમાવ્ય” શ્રી દેવચંદ્રજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 764