Book Title: Lala Lajpatray Ane Jain Dharma
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂરિ, શ્રીસાગરાનંદસૂરિ, શ્રીવિજયસૂરિ, શ્રીરામવિજયજી, શ્રી ૫. મેઘવિજ્યજી શ્રીવિજયસિદ્ધિસૂરિ, શ્રીવિજયનીતિસૂરિ, શ્રીઅછતસાગરસૂરિ, પન્યાસ. કેશરવિજયજી, પં દેવવિજયજી, શ્રી પ્રવર્તક કાંતિવિજયજી તથા શ્રીવલ્લભવિજયજી તથા શ્રીહંસ વિજયજી, શ્રીકૃપાચંદ્રસૂરિ તથા શ્રીમણિસાગરજી વગેરે અનેક સૂરિ મુનિ છે તથા શ્રાવકે છે, તેઓ જે જૈનશાસન, જૈનધર્મ ભકિત દષ્ટિએ ધર્મ રક્ષક મંડલ તરીકે જોડાઈને ઉદાર દિલથી દેશકાલાનુસારે કાર્ય કરે તે અન્ય ધમઓના આક્ષેપ હુમલાઓને જવાબ આપી શકે અને જૈન ધર્મનો મહિમા વધારી શકે. વેતાંબર દિગંબર જૈનેએ હવે સ્થાવર તીર્થોની બાબતમાં પરસ્પર મળી લવાદ નીમીને ઘરપેટે તકરારને અંત લાવે જોઈએ અને લાખે રૂપીએને એવી બાબતમાં થતે ધૂમાડે હવે ન કરે જોઈએ. નિર્બલ જેનપ્રજા ન પાકે તે માટે બાલલગ્નના હિંસક ચામાંથી જેન બાલકોને અને બાલિકાઓને બચાવી લેવા જોઈએ અને જૈન બાલકોએ ધર્મગુરૂઓના હાથેજ ધાર્મિક શિક્ષણ મલવું જોઈએ કે જેથી પરંપરાગમના જ્ઞાતા જૈને બને. અન્ય ધમી પંડિતે પાસે જૈનેને ધાર્મિક શિક્ષણ અપાવવાથી કંઈ ફાયદો થતો નથી માટે નવતત્ત્વાદિક તત્ત્વજ્ઞાનનું શિક્ષણ તે જૈનધમ ગુરૂઓના હાથે મળવું જોઈએ. આર્યસમાજીઓ, ખ્રીસ્તિ અને મુસભાને પિતાના ધર્મ માટે જે આત્મભેગ આપે છે, તથા ધર્મ માટે જેટલું અભિમાન ધરાવે છે તે જોતાં છક થઈ જવાય છે અને મુખમાંથી એકદમ અવાજ નીકળે છે કે અરે આપણે તેવી બાબતમાં હજી મડદાલ છે. જૈન દેરાસરની હયાતી શ્રદ્ધાળુ જેને પર અવલંબીને રહી છે, જેને ન હોય તે જૈન દેરાસરને પૂજનાર કેણ છે? જેને ન હોય તે જૈનશાસ્ત્રોને અવલંબના કેણ છે? જંગમ તીર્થ જેનેપર સર્વ તીર્થોની હયાતીને આધાર છે, માટે જૈનેએ અને જૈન બનાવવા માટે કરડે રૂપૈયા ખર્ચવાની જરૂર છે અને જેના ધર્મનાં પુસ્તકોને સર્વ દેશમાં ફેલા કરવાની જરૂર છે. જૈન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 115