Book Title: Lala Lajpatray Ane Jain Dharma Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવી રહે તે જૈના અને જૈન ધર્મ ગુરૂએ પેાતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. લાલા લજપતરાય અને જૈન ધર્મના પ્રબંધ રચવામાં અમારે અમારી કુઈ ખજાવવી પડી છે અને બજાવીશું'. લાલાજી વગેરે પર દ્વેષ ક્રોધ વિના અમેએ લેખ લખ્યા છે. તેમાંથી વાચકે। મધ્યસ્થ દૃષ્ટિથી સત્ય ગ્રહણ કરશે. હવે તે શ્વેતાંબર દિગબર જૈનાએ જૈન ધર્મના ઉપર થતા આક્ષેપાના ઉત્તર આપવા માટે એક જૈનધમ રક્ષકે મ’ડેલ સ્થાપવુ જોઇએ અને તે મડળે ફ્ક્ત અન્યધર્મીઓના થતા હુમલાઓને માસિક ગ્રંથા મારફત જવાખ આપવા અને તે સામે વિરાધ દર્શાવવે. તેણે એકજ ખાખત હાથમાં લેવી જોઇએ અને જૈન શ્વેતાંખર દિગમ્બર જૈનશાસ્ત્રો પર જો અન્યધર્મીએ ગ્રથા લેખા દ્વારા હુમલા કરે તેા તેઓના બચાવમાટે તૈયાર રહેવું અને શ્વેતાંબર દ્વિગ મરની શાસ્ત્રાની બાબતમાં પરસ્પર મંડળમાં દાખલ થનારાઓએ પેાતાની માન્યતા ગમે તેવી હાય તે પણ લેખગ્રંથથી ખંડન મડનમાં ન પડવું. આ પ્રમાણે શ્વેતાંબર દ્વિગંખરનુ જૈનધમ રક્ષક મહામડળ થાય અગર એકલા શ્વેતાંબરનુ પહેલુ જૈનધર્મ રક્ષક મ`ડળ થાય તે પણ તે ઇચ્છવા યાગ્ય છે અને તે માટે જૈનસંઘે હીલચાલ શરૂ કરવી જોઇએ કે જેથી વ્યવસ્થિત મલબુદ્ધિના સમૂહને સારી રીતે ઉપયાગ કરી શકાય. શ્વેતાંબર જૈના જાગીને હવે મારી સૂચના તરફ લક્ષ્ય આપશે. હું પણ એવા મંડળમાં યથાશક્તિ આત્મભેગ આપીશ. જેના હાલ તેા આપત્તિધર્મની દશામાં આવી પડયા છે. જૈનધર્માભિમાન વિના જૈન માયકાંગલા જેવા દુનિયામાં અની ગયા છે, જૈનાની સંખ્યા દરવર્ષે ઘટતી જાય છે. જૈના પરસ્પર પેાતાના મતભેદોની તકરારાથી ઉંચા ન આવે તે તેએ માંહ્યમાંાની સામાન્ય તકરારથી પૃથુરાજ અને જયચ‘દ્રની પેઠે છેવટે પેાતાના નાશ પેાતાની ભૂલથી કરાવે એવી પરિસ્થિતિમાં આવી પડયા છે, માટે ગીતા ગુરૂની આજ્ઞા સલાહ પ્રમાણે તેમણે ધર્મની બાબતમાં વર્તવુ જોઇએ. હાલમાં શ્વેતાંબર જૈનામાં પ્રખર પંડિત સૂરિ મુનિયા છે. શ્રીવિજયનેમિ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 115