Book Title: Lala Lajpatray Ane Jain Dharma
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir અમેએ વિ. સ’. ૧૯૭૯ ની સાલનું ચામાસ' ( ગુજરાત ) વિજાપુરમાં કર્યું તે પ્રસંગે ચાતુર્માસમાં મુંબાઇની જૈન એશેાસીએસન સભાએ અમારા પર દેશનેતા લાલા લાજપતરાયે રચેલ “ભારતકા ઇતિહાસ”માં જૈન ધર્મ સંબંધી જે જે ભૂલા હતી તેની યાદી કરીને માકલી. તેના ઉત્તરમાં અમેાએ એક કાર્ડ લખી તેમાં જણાવ્યુ હતુ કે બનશે તા લાલાજીએ કરેલી ભૂલે તથા આક્ષેપેાના ઉત્તર આપવામાં આવશે. વિજાપુરથી ચામાસુ પૂર્ણ કર્યાં માદ મહુડી થઈ પ્રાંતિજ વિહાર કર્યાં. પ્રાંતિજમાં માઘ ફાગણુ ચૈત્ર સુખી રહેવાનુ થયું અને તે પ્રસંગે લાલાજી મહાશયના આક્ષેપાના ઉત્તર લખાયેા છે. મેસાણાથી સુશ્રાવક શેઠ મેાહનલાલ નગીન દાસ દાન વન્દ્રનાથે આવ્યા તેમણે આ બધુ પુસ્તક વાંચ્યું અને તેથી તેમના મનમાં આ પુસ્તક છપાવવાની ઇચ્છા થઈ અને તે અમેએ કબૂલ રાખી. આ પુસ્તક વાંચીને લાલાજી લાજપતરાય “ ભારતકા ઇતિહાસ ”માં થએલી પેાતાની ભૂલાને સુધારશે એમ ઈચ્છીએ છીએ. જૈન ધમમાં એકવીસમી સદ્નીના આરભના પચીસ વ` પછી ચાર યુગ પ્રધાના થશે એવુ અમેએ જે લખ્યુ છે તે વૃદ્ધમુનિપર પરા ચાલતી આવેલી કદન્તીના આધારે લખ્યુ છે. ચૂસ્ત વૈષ્ણવ ધર્માં ગાંધી મહાત્માએ નવજીવનમાં સત્યાર્થ પ્રકાશમાં કંઇ આશા જેવું નથી એવુ' લખ્યું' હતુ. તેથી આય સમાજ સઘળી ખળભળી ઉઠી હતી અને ગાંધીજી સામે શાસ્ત્રાનાં ચેલે’જથીઅને ખિભત્સ શબ્દો સુધીની વૃષ્ટિથી પણ તૃપ્ત થઇ નહાતી. એક આય સમાજીએ તે ગાંધીજીને મારી નાખવાની ધમકી આપી હતી. કવિરાજ નાનાલાલ દલપતરામ તા અમને કહેતા હતા કે ગાંધીજીએ આય સમાજને છેડી ભમરાનુ' મધ ઉડાડવુ` છે. આય` સમાજીઓનાં જેમ ગાંધીજીના આક્ષેપથી દિલ દુઃખાયાં છે તેમ લાલાજી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 115