Book Title: Lala Lajpatray Ane Jain Dharma Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાજપતરાયના આક્ષેપથી જૈન કામની લાગણી ઘણી દુઃખાઇ છે. લાલાજી પેાતે સત્ય સમજી શકે તે માટે આ લધુ પુસ્તક રચ્યું છે. તેમને જો આ પુસ્તકથી સત્ય જણાશે તા સારૂં, અન્યથા શાસ્ત્રાર્થ કરવાની ચેલેજ પણ અમેએ તેમને આપી છે. લાલાજી દેશભક્ત દેશનાયક છે. તેમણે સ જાતના ધર્મીઓના સત્ય પ્રેમ ખેચવે જોઈએ અને કાઇપણ ધર્મવાળાના દ્વેષ જ્હારી ન લેવા જોઇએ. અત્યારે તા હિંદુ,બૌદ્ધ,જૈન ઇત્યાદિ હિંદમાં પ્રગટેલા સવ ધ વાળાએનું સંગઠન કરવુ જોઈએ, અન્યથા વ્યવસ્થિતમળયુક્તિયુક્ત પ્રીસ્તિયાની અને મુસલમાનાની ધાર્મિક ચળવળથી લાખો કરોડો હિંદુએની જો આ પ્રમાણે દશા રહેશે તે તે ખ્રીસ્તિ મુસલમાન થઈ જવાના. લાલાજીને જો ધમની બાબતમાં પડવાની ઇચ્છા થાય તે નાહક જૈનાની હામા પડવા કરતાં એ તરફ લક્ષ આપવુ જ જોઇએ, અને તે દિશા તરફ સ્વામી શ્રાનન્દજીએ લક્ષ્ય આપ્યુ પણ છે. જેને અન્યધર્મી એને જૈનધર્મી બનાવી શકે છે. અને જૈન શાસ્ત્રોના આધારે અન્યાને જૈનો બનાવવામાં સ્વર્ગ અને મુક્તિની અનુક્રમે પ્રાપ્તિ દર્શાવી છે. તેથી જેના અન્યધર્મીઓને તથા નાસ્તિકજડવાદીઓને જૈન બનાવી શકે છે અને આ સમાજીએ હિંદુ કે જે પ્રીસ્તિ વગેરે થઇ ગએલા હાય છે તેની પાછી શુદ્ધિ કરી હિંદુ બનાવી શકે છે એવાં હિંદુ શાસ્ત્રોનાં પ્રમાણા છે અને એમ જો હિંદુઓ ન કરે તેા દુનિયાની સપાટીપરથી હિંદુઓનુ અસ્તિત્વ ટળી જાય. સ્વામી શ્રદ્ધાનંદજીએ શુદ્ધિનું કાય ઉઠાવી લીધું છે તેમ હવે જૈનાએ પણ જાગ્રત થવુ` જોઇએ. સ્વામી શ્રદ્ધાન’દજીને ગાંધીજીએ હિંદુ મુસલમાન એકતામાં ભયરૂપ કહ્યા તેથી શ્રદ્ધાનન્દજી કઇ ડગ્યા નહીં તેમ જૈનાએ પણ પેાતાના ધાર્મિક કાર્યાંની ચળવળ પ્રગતિમાં દેશ નાયકાની ટીકાઓથી ડરવું ન જોઈએ અને આત્મભાગ આપીને અર્ષાઇ જવું જોઈએ. અન્યધર્મીઓ વગેરે જૈન ધમમાં અને જૈનામાં ખરામ દ્વેષા દેખાડીને જેનેાને નાસ્તિક અન્યધમી બનાવવા પ્રયત્ન કરે અને તે ખામતમાં જે ધર્મગુરૂઓ સમ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 115